દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રધ્વજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8.5
 
લીટી ૧૬:
 
== આલેખન ==
ધ્વજમાં પશ્ચાદભૂ સફેદ રંગનું છે કોરિયાનો પારંપરિક રંગ ગણાય છે અને તે ૧૯મી સદીના કોરિયન પહેરવેશ સાથે સાંકળવામાં આવે છે. તે શાંતિ અને નિર્મળતાનું પ્રતિક છે. મધ્યમાં રહેલું વર્તુળ યીન અને યાંગની ફિલસૂફી પર આધારિત છે. તે [[બ્રહ્માંડ]]<nowiki/>ના સમતુલનને પ્રતિનિધિત્વ આપે છે. ભૂરો રંગ નકારાત્મક પરિબળોનો અને લાલ રંગ હકારાત્મક પરિબળોનું પ્રતિક છે. ટ્રિગ્રામ સતત ફેરફાર અને સંવાદિતાના સૂચક છે.<ref name="CIA Taegukgi">{{cite web |url= https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ks.html |title= The World Factbook |publisher= Central Intelligence Agency |access-date= ૪ નવેમ્બર ૨૦૧૩ |archive-date= 2015-07-03 |archive-url= https://web.archive.org/web/20150703194347/https://www.cia.gov/Library/publications/the-world-factbook/geos/ks.html |url-status= dead }}</ref>
 
== લાક્ષણિકતાઓ ==