પૂનમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫:
* [[કારતક સુદ ૧૫|કાર્તિક પૂનમ]] - પુષ્કર મેળો.
* [[માગશર સુદ ૧૫|માગશર પૂનમ]]ના દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે.
* [[પોષ સુદ ૧૫|પોષ પૂનમ]]ના દિવસે [[શાકંભરી]] જયંતિ ઉજવવામાં આવે છે. બનારસ ખાતે દશાશ્વમેઘ ઘાટ પર તથા પ્રયાગ ખાતે સંગમ પર સ્નાન ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
* [[મહા સુદ ૧૫|મહા પૂનમ]]ના દિવસે સંત રવિદાસ જયંતિ તથા ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે.
* [[ફાગણ સુદ ૧૫|ફાગણ પૂનમ]]ના દિવસે [[હોળી]]નો તહેવાર ઉજવવામાં આવે છે.
"https://gu.wikipedia.org/wiki/પૂનમ" થી મેળવેલ