ઑસ્ટ્રેલિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જોડણી સુધારો અને જગ્યા ઉમેરો.
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૦:
| Gemstone = [[opal]]
|latd=35 |latm=18 |latNS=S |longd=149 |longm=08 |longEW=E
| largest_city = [[સિડનીસીડની]]
| government_type = સંસદિય લોકશાહી અને બંધારણીય રાજાશાહી
| leader_title1 = રાણી
લીટી ૭૨:
'''ઑસ્ટ્રેલિયા''' તરીકે ઓળખાતો દેશ, કે જેનું મુળ નામ '''કોમનવેલ્થ ઓફ ઑસ્ટ્રેલિયા''' છે, તે પૃથ્વીનાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશ સાત ખંડોમાંનાં એક [[ઑસ્ટ્રેલિયા ખંડ]]નો મહદ્ અંશ છે. તેની રાજધાની [[કેનબેરા|કૅનબેરા]] છે. ઑસ્ટ્રેલીયા દેશમાં વિશ્વનાં સૌથી નાનાં ખંડની મુખ્ય ભૂમિ, ટાસ્માનિયા નો મુખ્ય ટાપુ તથા હિંદ અને પ્રશાંત મહાસાગરના બીજા ઘણા ખરા ટાપુઓ નો સમાવેશ થાય છે.
 
રાજકીય રીતે ઓસ્ટ્રેલિયામાં છ રાજ્યો આવેલાં છે, [[ન્યુ સાઉથ વેલ્સ]], [[વિક્ટોરિયા]], [[વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા]], [[સાઉથ ઓસ્ટ્રેલિયા]], [[ક્વીન્સલેન્ડ]] અને [[ટાસ્માનિયા]]. આ દરેકનાં પાટનગર અનુક્રમે [[સીડની]], [[મેલબોર્ન]], [[પર્થ]], [[એડિલેઇડ]], [[બ્રિસ્બન]] અને [[હોબાર્ટ]] છે. આ છ રાજ્યો ઉપરાંત બે મુખ્ય પ્રદેશો (ટેરિટરિ) પણ આવેલાં છે. [[ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિ|ઑસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિ]] અને [[નોર્ધર્ન ટેરિટરિ]], સ્વાભાવિક રીતે જ કૅનબેરા તે ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિનું પાટનગર છે જ્યારે [[ડાર્વિન]] નોર્ધર્ન ટેરિટરિનું પાટનગર છે.
 
== સંદર્ભ ==