જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''જમ્મુ અને કાશ્મીર''' [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું. કાશ્મીરનો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે ''પૃથ્વી પરના સ્વર્ગ'' તરીકે વિશ્વભરમાં જાણીતો છે.
'''જમ્મુ અને કાશ્મીર''' (J&K તરીકે પણ સંબોધાય છે) [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું, ભારત સરકારે ૫ ઑગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની [[કલમ ૩૭૦]] અને ૩૫ Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
 
'''જમ્મુ અને કાશ્મીર''' (J&K તરીકે પણ સંબોધાય છે) [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું, ભારત સરકારે ૫ ઑગસ્ટઓગસ્ટ, 2019ના૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની [[કલમ ૩૭૦]] અને ૩૫ Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને [[લદ્દાખ]].
કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. જમ્મુ-કાશ્મીરમાં ૨૦ જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છે.
 
જમ્મુ અને કાશ્મીર દક્ષીણેદક્ષિણે [[હિમાચલ પ્રદેશ]] અને [[પંજાબ]]થી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ [[ચીન]] સાથે જોડાયેલ છે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થીપાકિસ્તાનથી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. આઝાદ કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટીસ્તાનએ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. ભારતીય બંધારણ ની [[કલમ ૩૭૦]] મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા હતી. જમ્મુ અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: [[જમ્મુ]], [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન|ચીને]] પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો નાદેશોના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.
 
જમ્મુ અને કાશ્મીર ભારતનો એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હજારો હિંદુઓને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે.
જમ્મુ અને કાશ્મીરનો એક પૂર્વી ભાગ, ભારત, ચીન અને પાકિસ્તાન ના વચ્ચે એક સંઘર્ષમયી ક્ષેત્ર છે. વર્ષ ૧૯૪૭ થી જમ્મુ અને કાશ્મીરના બે પ્રદેશો આઝાદ કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટીસ્તાન એ પાકિસ્તાનના કબ્જા હેઠળ છે અને વર્ષ ૧૯૬૨ થી [[તિબેટ]] સાથે જોડાયેલ અકસાઇ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ ચીનના તાબા હેઠળ છે.
 
જમ્મુ અને કાશ્મીર ભારતનો એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હઝારો હિંદુ ભક્તો ને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ [[લડાખ]] એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત લડાખ પોતાના પર્વતીય સૌંદર્ય અને [[બૌદ્ધ ધર્મ]]ની સંસ્કૃતિ માટે પણ પ્રખ્યાત છે. સંસદના બંને ગૃહોમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પસાર થયા પછી જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. સરકારે સુરક્ષા અને સમયના આધારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વિશેષ દરજ્જો ગણાવી છે. હવે દેશમાં Union ની જગ્યાએ Union કેન્દ્રશાસિત પ્રદેશો બદલાઈ ગયા છે. ચાલો આપણે જાણીએ કે ભારતમાં બનાવવામાં આવેલા 9 કેન્દ્ર શાસિત પ્રદેશોના કયા કારણો છે?
 
== ઈતિહાસ ==
Line ૩૯ ⟶ ૩૭:
* [[અમરનાથ (તીર્થધામ)]]
* [[શ્રીનગર]]
* [[જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯]]
 
{{ભારત}}