સમાનાર્થી શબ્દો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Div Chavda (ચર્ચા) એ કરેલો ફેરફારને KartikMistryએ કરેલાં ફેરફારથી પુર્વવત કર્યો
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''સમાનાર્થી શબ્દો''' [[શબ્દકોશ|શબ્દો]] એક એવા શબ્દસમૂહ છે જે બે કે વધુ શબ્દો નોશબ્દોનો અર્થ સમાન જેવો થાય છે. સમાનાર્થી શબ્દો નોશબ્દોનો અર્થ ભલે એક જેવો થતો હોય પણ તેનો ઉપયોગ વાક્યમાં અલગ સ્થાને થાય છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]ના [[ભાષા]] વ્યાકરણ નાવ્યાકરણના મહત્વના અંગ છે. ગુજરાતી વાક્યમાં સમાન અર્થ વાળા શબ્દોને એક બીજાની જગ્યા એજગ્યાએ અદલા-બદલી કરી શકાય છે. તે વાક્યમાં શબ્દો બદલાયા હોવા છતાં અર્થમાં ઝાઝો બદલાવફેરફાર થતો નથી, આવા શબ્દો ને આપણે સમાનાર્થી  શબ્દો તરીકે ઓળખીયે છીએ.
 
સામાન્ય રીતે સમાનાર્થી શબ્દો વાક્ય માં એકબીજા ની જગ્યાએ વપરાતા હોય છે અને અર્થ માં કોઈ ફેરફાર થતો નથી. સમાનર્થી શબ્દોના ઉપયોગથી કોઈ પણ લખાણને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ વાક્ય માં "આકાશ" શબ્દ વપરાયેલો છે, હવે વાક્યમાં તે શબ્દની જગ્યા સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં "ગગન" કે "આભ" જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે. આ વાક્યના શબ્દોમાં બદલાવ જરૂર થયો છે, પણ વાક્યના અર્થમાં કોઈ બદલાવ થયો નથી.
 
== ઉપયોગ ==
વિવિધ શબ્દો જે અર્થમાં સમાન હોય છે તે સામાન્ય રીતે એક કારણ માટે જરૂર અલગ પડે છે, જેમકે લાંબું અને વિસ્તૃત એ સમાન અર્થ ધરાવતા ગુજરાતી સમાનાર્થી શબ્દો છે. ઉદાહરણ માટે એક વાક્ય બનાવીએ "આપણા હાથ લાંબા હોય છે" હવે આ જગ્યા એ વાક્યમાં "લાંબા" ના સ્થાને તેનો સમાનાર્થી શબ્દ "વિસ્તૃત" મૂકી શકતો નથી. જયારે પહેલા ઉદાહરણ માંઉદાહરણમાં "આકાશ" ના સ્થાને "આભ"નો ઉપયોગ કરી શકાતો હતો.
 
{| class="wikitable"
લીટી ૧૨૪:
 
== સંદર્ભ ==
# [[:en:George_Cardona|Cardonaકાર્ડોના, George]]જ્યોર્જ; [[:en:Babu_Suthar|Suthar,બાબુ Babu]]સુથાર (2003૨૦૦૩), "Gujarati", in Cardona, George; Jain, Dhanesh (eds.), [https://books.google.co.in/books?id=jPR2OlbTbdkC&pg=PA659&dq=indo-aryan+languages&sig=69z4DJxBuD4SPTTINIbzK_YW6ac&redir_esc=y The Indo-Aryan Languages], Routledge, ISBN 978-0-415-77294-5.
# Dwyer, Rachel (1995), [https://web.archive.org/web/20080102081737/http://racheldwyer.com/publications.html Teach Yourself Gujarati], London: Hodder and Stoughton, archived from [http://racheldwyer.com/publications/ the original] on 2008-01-02.