જાન્યુઆરી ૩૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૭૪૭ – લંડન લોક હોસ્પિટલમાં સૌ પ્રથમ [[ગુપ્તરોગ]] સારવાર કેન્દ્ર શરૂ થયું.
* ૧૯૬૯ - [[બનાસ ડેરી]]ની સ્થાપના (સહકારી કાયદા હેઠળ 'બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. પાલનપુર' તરીકે નોંધણી).
* ૧૯૫૧ – કોરિયન યુદ્ધને લગતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ક્રમાંક ૯૦ને સ્વીકારવામાં આવ્યો.
* ૧૯૬૮ – [[નૌરુ]]એ [[ઓસ્ટ્રેલિયા]]થી સ્વતંત્રતા મેળવી.
* ૧૯૬૯ – બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ([[બનાસ ડેરી]]) સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી.
* ૨૦૨૦ – ૪૭ વર્ષ સુધી સભ્ય રાષ્ટ્ર રહ્યા પછી પ્રજામત ૨૦૧૬ના આધારે [[યુનાઇટેડ કિંગડમ]] યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડ્યું.
*
 
== જન્મ ==
* ૧૮૬૫ – [[શાસ્ત્રીજી મહારાજ]], [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]ના તૃતીય આઘ્યાત્મિક અનુગામી અને બીએપીએસના સ્થાપક (અ. ૧૯૫૧)
*
* ૧૯૨૩ – [[સોમ નાથ શર્મા]], [[ભારત]]નો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર [[પરમવીર ચક્ર]] મેળવનાર પ્રથમ વ્યક્તિ (અ. ૧૯૪૭)
 
* ૧૯૨૯ – [[રુડૉલ્ફ મોસબાઉઅર]], જર્મન ભૌતિકશાત્રી (અ. ૨૦૧૧)
* ૧૯૭૫ – [[પ્રીટિ ઝિન્ટા]], ભારતીય અભિનેત્રી, નિર્માતા અને ટેલિવિઝન હોસ્ટ
*
== અવસાન ==
* ૧૯૬૧ – કૃષ્ણસિંહ, ભારતીય રાજકારણી, બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન (જ. ૧૮૮૭)
*
* ૧૯૬૯ – મેહર બાબા, ભારતીય આધ્યાત્મિક ગુરુ (જ. ૧૮૯૪)
 
* ૨૦૦૪ – સુરૈયા, ભારતીય અભિનેત્રી અને પાર્શ્વ ગાયિકા (જ. ૧૯૨૯)
* ૨૦૦૫ – [[મકરંદ દવે]], [[ગુજરાતી ભાષા]]ના કવિ (જ. ૧૯૨૨)
* ૨૦૧૨ – મણિરામ બાગરી, ભારતીય વકીલ અને રાજકારણી (જ. ૧૯૨૦)
*
== તહેવારો અને ઉજવણીઓ ==
*