નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.8
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૧:
|demolished=૨૦૧૫ (જૂનું માળખું)
|embedded=
}}
}}'''નરેન્દ્ર મોદી સ્ટેડિયમ''', જે સામાન્ય રીતે '''મોટેરા સ્ટેડિયમ''' તરીકે ઓળખાય છે, ''સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ''માં આવેલું [[ક્રિકેટ]]નું સ્ટેડિયમ છે, જે [[અમદાવાદ]], [[ગુજરાત]]માં આવેલું છે.<ref>{{Cite web|url=https://www.republicworld.com/india-news/general-news/narendra-modi-stadium-just-one-of-sardar-patel-sports-enclaves-features-heres-the-plan.html|title=Narendra Modi Stadium just one of Sardar Patel Sports Enclave's features; Here's the plan|last=World|first=Republic|website=Republic World|language=en|access-date=24 February 2021}}</ref> ૨૦૨૦ મુજબ તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ અને વિશ્વનું સૌથી મોટું બીજું સૌથી મોટું સ્ટેડિયમ છે, જે ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.<ref>{{Cite web|url=https://gujaratcricketassociation.com/narendra-modi-stadium/|title=Narendra Modi Stadium|website=GCA Motera Stadium|language=en-US|access-date=28 February 2021}}</ref> તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ રમતોમાં તેનો ઉપયોગ થાય છે.
 
સ્ટેડિયમનું બાંધકામ ૧૯૮૩માં થયું હતું અને ૨૦૦૬માં તેનું સમારકામ થયું હતું.<ref>{{Cite web|url=https://ahmedabadmirror.indiatimes.com/ahmedabad/cover-story/motera-stadium-gujarats-grand-stand/articleshow/74050920.cms|title=Motera Stadium: Gujarat's Grand Stand|website=Ahmedabad Mirror}}</ref> શહેરમાં રમાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો તેમાં નિયમિતપણ યોજાતી રહી. ઇ.સ. ૨૦૧૫માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણરીતે તોડી પડાઇને ફેબ્રુઆરી ૨૦૨૦માં ૮૦૦ કરોડના ખર્ચે નવું બાંધકામ પૂર્ણ કરાયું હતું.<ref>{{Cite web|url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/donald-trump-likely-to-inaugurate-motera-cricket-stadium-worlds-largest-cricket-facility-in-ahmedabad/motera-cricket-stadium/slideshow/74131161.cms|title=Donald Trump likely to inaugurate, Motera Cricket Stadium, world's largest cricket facility in Ahmedabad|website=The Economic Times|access-date=14 February 2020}}</ref>