કટોકટી કાળ (ભારત): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8.5
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
પ૧૬/૧૦/૧૯૬૨
'''કટોકટી કાળ''' ([[જૂન ૨૫| પચ્ચીસમી જૂન]], ૧૯૭૫ થી [[માર્ચ ૨૧| એકવીસમી માર્ચ]], [[૧૯૭૭]]) ભારતીય ઇતિહાસમાં ૨૧ (એકવીસ) મહીનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન મંત્રી [[ઈંદિરા ગાંધી]]ની સલાહ પ્રમાણે તત્કાલીન રાષ્ટ્રપતિ [[ફખરુદ્દીન અલી અહમદ]]એ ભારતીય સંવિધાન ધારા ૩૫૨ અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી. ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે.
 
કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોક સભાની ચુંટણીઓ થઇ હતી એ વખતે શ્રીમતી ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી.
 
== આ પણ જુઓ ==