કટોકટી કાળ (ભારત): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
રાષ્ટીય કટોકટી
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 106.66.57.76 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
'''કટોકટી કાળ''' ([[જૂન ૨૫| પચ્ચીસમી જૂન]], ૧૯૭૫ થી [[માર્ચ ૨૧| એકવીસમી માર્ચ]], [[૧૯૭૭]]) ભારતીય ઇતિહાસમાં ૨૧ (એકવીસ) મહીનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન મંત્રી [[ઈંદિરા ગાંધી]]ની સલાહ પ્રમાણે તત્કાલીન રાષ્ટ્રપતિ [[ફખરુદ્દીન અલી અહમદ]]એ ભારતીય સંવિધાન ધારા ૩૫૨ અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી. ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે.
પ્રથમ ૨૬/૧૦/૧૯૬૨ ચીનના આક્રમણ સમયે
બિજી ૧૯૭૧ મા પાકિસ્તાન સામે ના યુધ્ધ માં ઈન્દિરા ગાંધી દ્વારા બાંગ્લાદેશનું નિર્માણ કરવામા આવ્યુ હતું.
 
કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોક સભાની ચુંટણીઓ થઇ હતી એ વખતે શ્રીમતી ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી.
ત્રીજી વાર ૧૯૭૫ માં આંતરીક અશાંતિ ના સંદર્ભમા ૨૫જૂન ૧૯૭૫ ના રોજ આ પ્રકાર ની કટોકટી જાહેરકરવા માં આવી જે જાન્યુઆરી ૧૯૭૭ સુઘી અમલ માં રહી,
 
== આ પણ જુઓ ==