શનિદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઢાંચો ઉમેર્યો. જોડણી વગેરે...
ચિત્ર
લીટી ૧:
[[ચિત્ર:Shani graha.JPG|શનિ ગ્રહ|thumbnail]]
[[ચિત્ર:Shani Dev.jpg|thumb|left|શનિદેવ એક મંદિરમાં, કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત]]
 
'''શનિદેવ'''(સંસ્કૃત शनैश्वर) ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને [[શનિવાર]] ના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને [[સૂર્ય]]ના પુત્ર અને [[યમ]]ના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે મંદ અર્થાત્ ધીમી ગતિ (शनये क्रमति सः). સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિ ને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે.