વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વિકિપીડિયા:વારંવાર પૂછાતા સવાલો નુ નામ બદલી ને વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો કરવામાં આવ્યું છે.
No edit summary
લીટી ૧:
{{WikipediaFAQ}}
પ્રશ્ન? — જવાબ માટે '''[[#સામાન્ય અને વિશિષ્ટ સવાલો|વારંવાર પુછાતા સવાલો]]''' જુઓ જો કે મુખ્યત્વે આ પ્રશ્નો ગુજરાતી વિકિપીડિયા માટે લાગુ પડે છે. [[:en:Wikipedia:Multilingual_coordination|બીજી ભાષાઓમાં વિકિપીડિયા]] માં તમને અન્ય ભાષાઓ માટે મદદ મળી શકશે. જો તમને તમારા પ્રશ્નનો જવાબ અહીં ન મળે તો તમે નીચે જણાવ્યા મુજબના અન્ય વિકલ્પો અજમાવો.
*જો તમે ગુજરાતી વિકિપીડિયામાં નવાસવા હો તો તમને [[વિકિપીડિયા:નવાંગતુકોનુ સ્વાગત|સ્વાગત]]નુ પાનું વાંચવું ગમશે. [[મદદ:અનુક્રમ|મદદ]]નાં પાનાઓ પર તમને ઘણી બધી માહિતી તેમજ તમારા પ્રશ્નને અનુરૂપ લિંક મળી શકશે. (જો કે હજુ આ બન્ને પાનાંઓ બની રહ્યા છે, તેને આગળ વધારવાની જવાબદારી પણ આપણી સૌની છે.)
*જો તમને હજુ પણ પ્રશ્ન હોય તો [[વિકિપીડિયા:મદદ ચર્ચા|મદદ ચર્ચા]]ની મુલાકાત લો અને ત્યાં પ્રશ્ન પુછો; શક્યતઃ બીજા [[વિકિપીડિયા:વિકિપીડિયનો|વિકિપીડિયનો]] તમારા પ્રશ્નનો જવાબ આપશે.
*આમ છતાં થોડી મુશ્કેલી હોય તો જેવું આવડે તેવું ટાઇપ કરી દો. તમારા લેખમાં રહી ગયેલી ટાઇપ કે વિષય વસ્તુને લગતી ભુલો (ખાશ ટો ઝોદણિનિ ભુલો) સુધારવા માટે ઘણા બધા [[વિકિપીડિયા:વિકિપીડિયનો|ગુજરાતી વિકિપીડિયનો]] હાજર છે. તો પછી '''''[[વિકિપીડિયા:વિકિપીડિયામાં તમારા પ્રદાન માટે હિંમતવાન બનો|હિંમત રાખી]]''''' જે કહેવાનુ હોય તે તમારા લેખમાં કહી દો. વિકિપીડિયામાં લેખ લખવા માટે તમને ભાવભીનું આમંત્રણ છે. બસ તો પછી शुभस्य शीघ्रम् ડાબી તરફ '''શોધો''' ખાનાંમાં તમને ગમતો શબ્દ ટાઇપ કરે અને '''જાઓ''' બટન ક્લિક કરો.