જાડેજા વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જાડેજા
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
Reverted to revision 816887 by KartikMistry (talk) (TwinkleGlobal)
ટેગ: Undo
લીટી ૪૫:
| footnotes =
}}
{| class="wikitable"
| colspan="4" |
 
 
|}
'''જાડેજા''' એ ભારતની એક [[રાજપૂત]] જ્ઞાતિ છે. જેઓ [[રાજપૂત]] કુળના છે. મુળ જાડેજાએ સિંધની સમા નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલારમાં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=PqMRAQAAIAAJ&q=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&dq=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&hl=en&sa=X&ved=0ahUKEwjy05Ok-fvpAhUJ6XMBHVb2CYUQ6AEIKzAB|title=Gujarātano sāṃskr̥tika vāraso|last=Paṇḍyā|first=Rāmacandra N.|date=1966|publisher=Anaḍā Buka Ḍīpo|year=|isbn=|location=|pages=385|language=gu}}</ref> .<ref>{{cite web | url=https://books.google.co.in/books?id=gPAdAAAAMAAJ&dq=some+scholars%2C+however%2C+regard+the+jadejas+and+devgiri+yadavas+as+abhiras&focus=searchwithinvolume&q=Cudasamas+Jadejas+Abhiras | title=The Glory that was Gūrjaradeśa, Volume 2 | publisher=Bharatiya Vidya Bhavan, 1943| access-date=8 Nov 2006| page=136}}</ref>કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે [[વાઘેલા વંશ|વાઘેલા]] રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.<ref>{{ઢાંચો:Cite conference|url=http://www.sasnet.lu.se/EASASpapers/23McLeod.pdf|first=John|last=Mcleod|title=The Rise and Fall of the Kutch Bhayati|publisher=Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund|date=૯ જુલાઇ ૨૦૦૪|pages=૧-૫|access-date=૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>જાડેજા વંશ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝુઝારુ રાજવંશ શાસન કરે છે જાડેજા વંશનો મૂળ ક્ષત્રિય વંશ છે. જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે 700 જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે 2300 ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.<ref>{{ઢાંચો:Cite conference|url=https://books.google.co.in/books?id=uxduAAAAMAAJ&dq=%E0%A4%AF%E0%A4%A6%E0%A5%81%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%95%E0%A4%BE%E0%A4%B6+%E0%A4%94%E0%A4%B0+%E0%A4%B8%E0%A5%8C%E0%A4%B0%E0%A4%BE%E0%A4%B7%E0%A5%8D%E0%A4%9F%E0%A5%8D%E0%A4%B0+%E0%A4%95%E0%A4%BE+%E0%A4%87%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8&focus=searchwithinvolume&q=%E0%A4%9C%E0%A4%BE%E0%A4%A1%E0%A5%87%E0%A4%9C%E0%A4%BE+}}</ref>
 
Line ૬૧ ⟶ ૫૬:
* જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ. ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.<ref>{{ઢાંચો:Cite book|title=Gazette of India|year=૧૯૫૩|page=૧૪૭૫|url=http://books.google.co.in/books?id=sBgPAQAAIAAJ&q=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&dq=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&hl=en&sa=X&ei=uc_DUYyuA8WprAfMzYBg&ved=0CDQQ6AEwAQ|quote=Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...}}</ref>
* [[અજય જાડેજા]], ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
* [[રવિન્દ્ર જાડેજા]], ક્રિકેટ ખેલાડી.
* [[જાડેજા સત્યરાજસિંહ]], 24 ગામ તિલટ
*
*
*
* '''24 ગામ'''
 
== સંદર્ભ ==