વઢવાણા તળાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:8100:26A1:FBAA:0:3:956E:3B01 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૩:
'''વઢવાણા તળાવ''' [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ના [[ડભોઇ તાલુકો|ડભોઈ તાલુકા]]ના [[વઢવાણા (તા. ડભોઇ)|વઢવાણા]] પાસે આવેલું એક તળાવ છે જે પક્ષી અભયારણ્ય તેમજ [[રામસર સંમેલન|રામસર સ્થળ]] પણ છે.
 
ડભોઇ શહેરના નાંદોદી દરવાજાથી [[સંખેડા]] તરફ જતા રસ્તા પર ડાબી તરફ આ તળાવ આવેલું છે. ડભોઈથી [[બોડેલી]] જતા રસ્તા એસ.એચ.૧૧ પરથી જતા આ તળાવ જમણી તરફ આવે છે. અંદાજે ૧૦૦ વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ૧૦.૩૮ ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલ આ તળાવનું પાણી પાંચ કેનાલો દ્વારા ૨૨ ગામોના ૧૭૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. અહીં દર વર્ષે દેશવિદેશથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ૨૦૦ થી વધુ જાતના હજારો યાયાવર પક્ષીઓ આવે છે. વઢવાણા તળાવનો સમાવેશ દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તરીકે થાય છે.<ref>{{cite magazine|title=ગુજરાત પાક્ષિક|issue=૪-૫|date=1 March 2019|publisher=માહિતી ખાતું, ગુજરાત રાજ્ય|location=[[ગાંધીનગર]]}}</ref>
 
== સંદર્ભ ==