પ્રાથમિક શાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું વાક્યો સરખા કર્યા. |
||
લીટી ૨:
'''પ્રાથમિક શાળા''' એટલે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય તે શાળા.
[[ગુજરાત]] રાજ્યમાં કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીના શિક્ષણને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે.
બાળકોને પુરતું પોષણ મળી રહે તે હેતુથી પ્રાથમિક શાળાઓમાં ''મધ્યાહ્ન ભોજન'' નામની યોજના ચલાવવામાં આવે છે, જેમાં બપોરની રિસેસમાં બાળકોને ભોજન આપવામાં આવે છે.
|