ભીમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
'''ભીમ'''(સંસ્કૃત: भीम) મહાભારતના મુખ્ય પાત્રો માનો એક હતો. તે [[કુંતી]]નો વાયુ દેવથી થયેલો પુત્ર તથા પાંચ [[પાંડવ|પાંડવો]]મા બીજો હતો. પોતની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઇઓમાં જુદો તરી આવતો.
 
સમગ્ર મહાભારતમાં તેની પૌરાણિક શક્તિઓના ખૂબ જ જ્વલંત વખાણ કરવામાં આવ્યાં છે. દા.ત. "સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાન" ભીમની સરખામણીનું કોઇ નથી, તેના જેવો હાથી સવાર કોઈ નથી. યુદ્ધમાં તેના વિષે કહેવાય છે કે તે અર્જુન સામે પણ ન હારે અને દસ હજાર હાથીઓનું બળ ધરાવે છે. યુદ્ધ કળામાં યોગ્ય તાલિમબદ્ધ. જે ક્રોધાવેશમાં ધર્તરાષ્ટ્ર પણ ખાઈ જાય. હમેશા અજોડ બાજુબળ ધારક સ્વયં ઈંદ્ર પણ તેને ન હરાવી શકે.
"https://gu.wikipedia.org/wiki/ભીમ" થી મેળવેલ