પાંડવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
 
No edit summary
લીટી ૧:
પાંડવ[[હિંદુ ધર્મ]]ના પૌરાણિક મહાગ્રંથ [[મહાભારત]]ની કથા અનુસાર પાંડુ નામના રાજાના પાંચ પુત્રો હતાં. (1) યુધીષ્ઠીરયુધિષ્ઠીર (2) [[ભીમ]] (3) અર્જુન (4) નકુલ (5) સહદેવ. આ પાંચ ભાઇઓ પાંડુ રાજાના પુત્રો હોવાને કારણે પાંડવો તરીકે ઓળખાય છે.
 
 
== પાંડવોના માતા પિતા ==
 
પાંડવોના પિતા કા નામ [[પાંડુ]] હતું. તેઓ ખુબ જ પ્રતાપી યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી. - [[કુન્તી]] તથા [[માદ્રી]]. યુધિષ્ઠીર, [[ભીમ]] તથા અર્જુનની માતા કુન્તી હતી તેમ જ નકુલ તથા સહદેવ માદ્રીના પુત્ર હતા.
 
[[શ્રેણી:મહાભારત]]
[[શ્રેણી:હિંદુ ધર્મ]]