ભીમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧૪:
 
==જાણવા જેવું==
હિંદુ પૌરાણિક કથાઓ માં બે પાત્ર મહાન રસોઈયાઓ થઈ ગયાં એક ભીમ અને બીજા નળ. "અવિયલ" નામની દક્ષિણ ભારતીય વાનગી ભીમની શોધ મનાય છે. ભીમને પ્રખર બુદ્ધી હતી. તેનામાં પ્રખર મહામાનવીય બળ અને સંયમ હતો. પાંચ વ્યક્તિઓ આપસમાં લડાઈ લખીને આવ્યાં હતાં અને તેમાંથી માત્ર એક જ બચવાનો હતો. તે હતાં [[દુર્યોધન]], ભીમ, [[જરાસંઘજરાસંધ]], [[કિંચક]], અને [[બકાસુર]]. ભીમે અન્યોને હણી નાંખ્યા. મારુતિના ભાઈ એવા ભીમના સદ્-ગુણોને સૌએ અપનાવવા જેવાછે.{{સંદર્ભ}}
 
==સંદર્ભ==
"https://gu.wikipedia.org/wiki/ભીમ" થી મેળવેલ