ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎દરિયા કિનારો: Add દરિયા કિનારો ભારત ના કેટલા ટકા છે
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:E17:6B84:0:0:E5C9:F312 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ravitankwicki દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૪૦:
 
== દરિયા કિનારો ==
ભારત નો કુલ 24% દરિયા કિનારો ખાલી એક ગુજરાત ધરાવે છે. હર્ષદ વાઘેલા ગુજરાત લગભગ ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીનો દરિયાકિનારો લગભગ ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો ધરાવે છે અને તે ક્ષારીય કાદવ કીચડ ધરાવે છે, જે ખેતી પર ખરાબ અસર કરે છે. ગુજરાતનો દરિયાકિનારે ૪૨ જેટલાં બંદરોનો વિકાસ થયો છે.<ref>{{cite book|title=ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ|author=પ્રા. મંજુલાબેન બી. દવે-લેન્ગ|publisher=યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ|location=[[અમદાવાદ]]|ISBN=978-93-81265-83-3|edition=૧૦|page=૨૭-૨૮}}</ref>
 
=== સમુદ્ર કિનારાઓ ===