રા' નવઘણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Hardasbhai (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
જાહલ ને સુમરો ઉપાડી નોતો ગયો
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૨:
જ્યારે નવઘણ નાનો હતો ત્યારે દેવાયત બોદરે ચાલુક્ય વંશના તાબા હેઠળના જુનાગઢ પર ચડાઈ કરી હતી.<ref name="Sree Padma ">{{cite book | url=https://books.google.com/books?id=9Jn_AwAAQBAJ&pg=PA189&dq=CHUDASAMA+AHIR&hl=en&sa=X&ei=CU__VP3xO4G7mAW28ILwAw&ved=0CCwQ6AEwAw#v=onepage&q=CHUDASAMA%20AHIR&f=false | title=Inventing and Reinventing the Goddess: Contemporary Iterations of Hindu Deities on the Move | publisher=Lexington Books, | author=Sree Padma Contributors Sree Padma, Brenda Beck, Perundevi Srinivasan, Tracy Pintchman, Sasikumar Balasundaram, Vasudha Narayanan, Neelima Shukla-Bhatt, R. Mahalakshmi, Caleb Simmons, Priya Kapoor | year=૨૦૧૪ | pages=189 | isbn=9780739190029}}</ref><ref name="Indian Antiquary, Volume 2"/> સોલંકી સૈન્ય અને આહિરો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું. નવઘણે મોટા થઈને તેના વફાદાર આહિરોના સૈન્ય સાથે [[વંથલી|વનસ્થલી]] પર ચડાઈ કરીને સોલંકીને હરાવીને અંતે સોરઠની ગાદી પાછી મેળવી હતી<ref name="google">{{cite book|title=The Rajputs of Saurashtra|author=Singhji, V.|date=૧૯૯૪|publisher=Popular Prakashan|isbn=9788171545469|url=https://books.google.com/books?id=NYK7ZSpPzkUC|access-date=૦૩ ઓક્ટોબર ૨૦૧૪}}</ref><ref name="Gir Forest and the Saga of the Asiatic Lion">{{cite book | url=https://books.google.com/books?id=J0rME6RjC1sC&pg=PA83&dq=CHUDASAMA+AHIR&hl=en&sa=X&ei=CU__VP3xO4G7mAW28ILwAw&ved=0CDEQ6AEwBA#v=onepage&q=CHUDASAMA%20AHIR&f=false | title=Gir Forest and the Saga of the Asiatic Lion | publisher=Indus Publishing, | author=Sudipta Mitra | year=૨૦૦૫ | pages=83, 84 | isbn=9788173871832}}</ref><ref name="Indian Antiquary, Volume 2"/>
 
રા' નવઘણે વિસેક વર્ષ સુધી જુનાગઢ પર રાજ કર્યું. તેના શાસનકાળ દરમ્યાન તેની માનેલી બહેન જાહલને સિંધનો હમિર સુમરો ઉપાડી ગયો હતો. જાહલ, મૂળે આહિરની દિકરી હતી અને કાઠિયાવાડમાં દુકાળ પડ્યો હોવાને કારણે સિંધમાં જઈને વસી હતી. તે કાળે તેના રૂપથી મોહિત થયેલા સિંધના સુલતાન હમિર સુમરાએ તેની સાથે પરણવા માટે થઈને તેનું અપહરણ કર્યું. તેણે યુક્તિ કરીને હમિર સુમરાને એમ સમજાવ્યું કે તેણે એવી માનતા માની છે કે તે છ મહિના સુધી કુંવારી રહેશે, જે પૈકીના ત્રણ મહિના વીતી ચૂક્યાં હતા અને ફક્ત ત્રણ જ મહિના બાકી હતા. હમિર માની ગયો અને જાહલે છાનામાના એક પત્ર લખીને રા' નવઘણને મોકલાવ્યો. નવઘણ પત્ર મળતા જ તેની વહારે આવ્યો અને એક વાયકા મુજબ વરુડી માની કૃપાથી તેણે હમિર સુમરાને મારી નાખ્યો અને જાહલને બચાવીને લઈ ગયો.<ref>{{cite web|url=https://books.google.com/books?id=zQEdAQAAMAAJ&q=Ra+Navghan+AHIR&dq=Ra+Navghan+AHIR&hl=en&sa=X&ei=u07_VIzjHqS-mAWm84LICQ&ved=0CBwQ6AEwAA|title=Census of India, 1961: Gujarat|pages=276|work=google.co.in}}</ref>.
 
રા' નવઘણનો પુત્ર [[રા' ખેંગાર દ્વિતીય|રા' ખેંગાર]] તેના પછી વંથલીની ગાદીએ બેઠો હતો.<ref name="Indian Antiquary, Volume 2"/> રા' નવઘણને ચાર પુત્રો હતા. રા' નવઘણે ચાર પ્રતિજ્ઞા લીધી હતી, ૧. હરરાજ મહિડાનો વધ કરવો, ૨. ભોંયરાનો ગઢ ભાંગવો, ૩. મિસાણ ચારણના ગાલ ફાડવા અને ૪. [[પાટણ]]નો દરવાજો પાડવો. તેણે ચારે પુત્રોને બોલાવી કહ્યુ કે "જૂનાગઢના રા' પોતાના પુત્રને ગાદી નહીં પણ પ્રતિજ્ઞા આપે છે", કહી ચાર પ્રતિજ્ઞા સંભળાવી. પ્રથમ ત્રણ પુત્રોએ કોઈ એક, બે કે ત્રણ પ્રતિજ્ઞા સુધી હામી ભરી અને એ પ્રમાણે તેમને ગરાસ મળ્યો. જ્યારે સૌથી નાના પુત્ર ખેંગારે ચાર પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું વચન આપ્યું જેથી ગાદીએ બેઠો. 'દયાશ્રય' અને 'કુમાર પ્રબંધ' નામના બન્ને પ્રખ્યાત ઇતિહાસ ગ્રંથોમાં રા' નવઘણ અને [[રા' ખેંગાર દ્વિતીય|રા' ખેંગાર]] બન્નેને આહિર રાણા ગણાવવામાં આવ્યા છે,<ref name="Indian Antiquary, Volume 2"/><ref name="S. N. Ratha">{{cite book | url=https://books.google.com/books?id=R--XMUsk7sIC&pg=PA190&dq=CHUDASAMA+AHIR&hl=en&sa=X&ei=CU__VP3xO4G7mAW28ILwAw&ved=0CDYQ6AEwBQ#v=onepage&q=CHUDASAMA%20AHIR&f=false | title=Contemporary Society: Concept of tribal society | publisher=Concept Publishing Company, 2002 ISBN 8170229839, 9788170229834 | author=Georg Pfeffer, Deepak Kumar Behera Contributor S. N. Ratha | year=૨૦૦૨ | pages=190 | isbn=9788170229834}}</ref><ref>{{cite web|url=https://books.google.com/books?ei=CU__VP3xO4G7mAW28ILwAw&id=MDUkAQAAIAAJ&dq=CHUDASAMA+AHIR&focus=searchwithinvolume&q=+AHIR+rana|title=Encyclopaedia of folklore and folktales of South Asia|pages=2771|work=google.co.in}}</ref> જેનું કારણ રા' નવઘણનો આહિરના ઘરમાં થયેલો ઉછેર છે.