પુનિતા અરોરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૫:
| awards = [[File:Param Vishisht Seva Medal ribbon.svg|20px]] પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક<br />[[File:Sena Medal ribbon.svg|20px]] સેના ચંદ્રક<br />[[File:Vishisht Seva Medal ribbon.svg|20px]] વિશિષ્ટ સેવા ચંદ્રક
}}
સર્જન વાઇસ એડમિરલ (લેફ્ટનન્ટ જનરલ) '''પુનિતા અરોરા''' એ ભારતીય નૌકાદળ અને [[ભારતીય ભૂમિસેના|ભારતીય સેના]]<nowiki/>ના ભૂતપૂર્વ ફ્લેગ ઓફિસર છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના પ્રથમ મહિલા હતા જેમને થ્રી-સ્ટાર રેન્કમાં બઢતી આપવામાં આવી હતી.<ref name="WisdenICoC">{{cite news | url=http://specials.rediff.com/news/2004/sep/16army1.htm | title=The General in Sari | website=Specials.rediff.com}}</ref> તેઓ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ અને ભારતીય નૌકાદળમાં સર્જન વાઇસ એડમિરલનો હોદ્દો ધરાવતા હતા.<ref>{{cite news | url=http://timesofindia.indiatimes.com/city/chandigarh/Navy-to-get-first-lady-Vice-Admiral/articleshow/1132784.cms | title=Navy gets its 1st lady vice-admiral | newspaper=The Times of India | date=16 June 2005}}</ref>
 
== પ્રારંભિક જીવન ==
તેમનો જન્મ મૂળ લાહોરના[[લાહોર]]ના એક પંજાબી પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર એક વર્ષનાં હતાં ત્યારે તેમનો પરિવાર ભાગલા દરમિયાન ભારત આવી ગયો હતો અને [[ઉત્તર પ્રદેશ]]ના સહારનપુરમાં સ્થાયી થયો હતો.<ref name="indianexpress.com">{{Cite web |url=http://www.indianexpress.com/oldStory/57011/ |title = Stars & Stripes |archive-url=https://archive.today/20130126135810/http://www.indianexpress.com/oldStory/57011/ |archive-date=26 January 2013 |url-status=dead}}</ref>
 
== શિક્ષણ ==
તેમણે સહારનપુરની[[સહરાનપુર|સહારનપુર]]ની સોફિયા સ્કૂલમાં ૮મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ ગુરુ નાનક ગર્લ્સ ઇન્ટર કોલેજમાં અભ્યાસ માટે જોડાયાં હતા. ૧૧ માં ધોરણમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવતી વખતે તેમણે વિજ્ઞાન વિષયને કારકિર્દી તરીકે લેવાનું નક્કી કર્યું. તેઓ ૧૯૬૩માં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (એએફએમસી), પુણેમાં જોડાયા હતા.<ref>{{Cite web |url=http://www.thesundayindian.com/sorry.html |title=Archived copy |access-date=2019-03-26 |archive-url=https://web.archive.org/web/20181014082605/http://www.thesundayindian.com/sorry.html |archive-date=2018-10-14 |url-status=dead }}</ref>
 
== કારકિર્દી ==