વિકિપીડિયા:સ્વયં-પ્રહરીત સભ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''સ્વયં-પ્રહરીત સભ્ય''' વિકિપીડિયાના અનુભવી સભ્યોનો સભ્યસમૂહ છે. આ સમૂહના સભ્યો દ્વારા કરવામાં આવેલા ફેરફારોને સ્વચાલિત રૂપથી જ માન્ય ગણવામાં આવે છે એટલે કે વિકિપીડિયા સોફ્ટવેર આ સભ્યોના ફેરફારોને આપોઆપ જ પરિક્ષણ કરાયેલા અંકીત કરે છે. જ્યારે આ સમૂહના સભ્ય ન હોય તેવા સભ્યોના ફેરફારો ત્યાં સુધી કાચા ગણવામાં આવે છે જ્યાં સુધી પ્રબંધક કે પુનરીક્ષક તેનું જાત પરિક્ષણ ન કરે. જ્યારે પ્રબંધક કે પુનરીક્ષકે આ સભ્ય સમૂહના સભ્યોના ફેરફારો કે લેખને ચકાસવાની જરુર પડતી નથી. આ હક્કો માત્ર વિકિપીડિયાના અનુભવી સભ્યોને જ મતદાન દ્વારા બહુમતે નિર્ણય લઇને પ્રબંધકો દ્વારા આપવામાં આવે છે. ગુજરાતી વિકિપીડિયામાં આ સદસ્ય સમૂહની શરુઆત જાન્યુઆરી ૨૦૧૬થી થઇ છે.
 
ઠતઠતઠફતઠતફ
==આ પણ જૂઓ==
* [[વિકિપીડિયા:સ્વતઃ પરીક્ષિત સદસ્ય અધિકાર માટે નિવેદન]]
 
[[શ્રેણી:વિકિપીડિયા પ્રબંધન]]