મહી કાંઠા એજન્સી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:850F:5A16:398C:1059:67A4:C62A (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૬:
|event1=
|conventional_long_name=મહી કાંઠા એજન્સી
|event_end=<nowiki>[[વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી]]ની રચના</nowiki>
|date_end=
|year_end=૧૯૩૩
લીટી ૨૮:
|footnotes=
}}
'''મહી કાંઠા એજન્સી''' એક રાજકીય એજન્સી અથવા બોમ્બે પ્રેસિડેન્સીના [[ગુજરાત|ગુજરાત વિભાગ]] હેઠળ બ્રિટીશ ભારતમાં રજવાડાઓનો એક સમૂહ હતો. ૧૯૩૩માં, મહી કાંઠા એજન્સીના [[દાંતા રજવાડું|દાંતા]] સિવાયના રાજ્યો [[વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી]]<nowiki/>માં સામેલ થયા.<ref>Arnold Wright ed. ''Indian States: A Biographical, Historical, and Administrative Survey.'' 1922.</ref> ૧૯૦૧ની સાલમાં એજન્સીનો કુલ વિસ્તાર {{Convert|8094|km2|sqmi|abbr=on}} હતો અને વસ્તી ૩૬૧,૫૪૫ હતી.
 
== ઇતિહાસ ==
૧૮૦૩-૧૮૦૫ ના [[બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ|બીજા એંગ્લો-મરાઠા યુદ્ધ]] પછી આ પ્રદેશના રાજ્યો બ્રિટીશ પ્રભાવમાં આવ્યા હતા. ૧૮૧૧માં જ્યારે મરાઠા સત્તા ઘટી રહી હતી ત્યારે બ્રિટિશ સરકારે વડોદરા રાજ્યને માધ્યમ બનાવ્યું અને મહી કાંઠા એજન્સીના રાજ્યોનો વાર્ષિક વેરો ઉઘરાવી વાર્ષિક દરે બ્રિટિશરોને આપવાનો કરાર કર્યો. ૧૮૨૦માં, બ્રિટીશરોએ સંપૂર્ણક્ષેત્રના વહીવટને પોતાના હસ્તક લીધો. વડોદરાને વિના મૂલ્યે વેરો એકત્રિત કરવાનો પરવાનો મળ્યો બદલામાં વડોદરા એ દેશના અન્યક્ષેત્રોમાં સૈન્ય ન મોકલવાનો, અને વહીવટમાં કોઈ હસ્તક્ષેપ ન કરવા સંમત થયું. ૧૮૩૦, ૧૮૫૭-૫૮ અને ૧૮૬૭માં સમગ્ર ભારતમાં બ્રિટીશ શાસન વિરુદ્ધ અડચણો ઊભી થઈ પરંતુ ૧૮૮૧ સુધી આ પ્રદેશ તદ્દન શાંત અને સુરક્ષિત રહ્યો., જોકે, ૧૮૮૧ સુધીમાં વિજયનગર રાજ્યના સ્થાનિક ભીલોએ તેમના શાસકો વિરુદ્ધ બળવો જાહેર કર્યો અને તેમને હાંકી કાઢ્યા.<ref>William Lee-Warner, ''The Native States Of India'' (1910)</ref>
 
મહી કાંઠામાં ૧૮૯૯-૧૭૯૭ ના દુષ્કાળમાં ભારે આંચકો લાગ્યો હતો, અને દુષ્કાળને કારણે એજન્સીની વસ્તી ૧૮૯૧-૧૯૦૧ ના દાયકામાં ૩૮% ઘટી હતી. તેમાંના ઘણા લોકો ભીલ અને [[કોળી]] હતા. ૧૮૯૭ માં એક મીટર ગેજ રેલવેલાઈન અમદાવાદથી [[આંબલિયારા રજવાડું|આંબલિયારા]] રાજ્ય પાસેના પ્રાંતિજ થઈને [[હિંમતનગર|અહમદનગર]] સુધી લંબાવવામાં આવી હતી. સાદરા ખાતે બ્રિટિશ પબ્લિક સ્કૂલની તર્જ પર શાસકોના સંતાનોના શિક્ષણ માટે સ્કોટ કોલેજ હતી. સાદરા, માણસા અને ઇડર ખાતે અંગ્રેજી ભાષાની શાળાઓ શરૂ કરવામાં આવી હતી.