સમતા પાર્ટી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎મુખ્યમંત્રીયોની સૂચિ: મુખ્યમંત્રીયોની સૂચિ
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
વિકિલિંક જોડાયા
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૯:
| website = https://samataparty.org
}}
'''સમતા પાર્ટી''' (SAP) ભારતનો[[ભારત]]નો રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ઇ.સ. ૧૯૯૪માં [[જ્યોર્જ ફર્નાન્ડીશ]] દ્વારા કરવામાં આવી હતી. તે જનતા દળમાંથી છૂટો પડેલો પક્ષ હતો.<ref>{{cite web | title=Samata Party | url=http://www.indian-elections.com/partyprofiles/samta-party.html | archive-url=https://web.archive.org/web/20040601221604/http://www.indian-elections.com/partyprofiles/samta-party.html | url-status=dead | archive-date=2004-06-01 | publisher=Indian Elections }}</ref> પક્ષની મુખ્ય વિચારધારા સમાજવાદ હતો. 2003માં, પાર્ટીનું [[જનતા દળ (યુનાઇટેડ)]] સાથે વિલીનીકરણ થયું, પરંતુ ભારતના ચૂંટણી પંચે વિલીનીકરણનો ઇનકાર કર્યો.<ref>{{Cite web|title=BBCHindi|url=https://www.bbc.com/hindi/regionalnews/story/2004/03/printable/040320_politics_delhi|access-date=2022-04-04|website=www.bbc.com}}</ref> બ્રહ્માનંદ મંડલ પ્રમુખ બન્યા, પરંતુ તેઓ અલ્ઝાઈમર રોગથી પીડિત હતા તેથી [[ઉદય મંડલ]] કાર્યકારી પ્રમુખ બન્યા અને તેમણે પક્ષનો હવાલો સંભાળ્યો.<ref>{{Cite web|date=2022-02-19|title=उदय मंडल बने समता पार्टी के कार्यकारी अध्यक्ष|url=https://www.gaamgharnews.com/uday-mandal-becomes-working-president-of-samta-party/|access-date=2022-04-04|website=Gaam Ghar|language=en-US}}</ref>
 
==મુખ્યમંત્રીયોની સૂચિ==