શિયાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શિયાળા વિશે લેખ છે, ઘઉં વિશે નહી!
નાનુંNo edit summary
લીટી ૧:
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], [[ઉનાળો]] અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''શિયાળો'''. શિયાળાને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[કારતક]], [[માગશર]], [[પોષ]] અને [[મહા]] એમ વર્ષના ચાર મહિના શિયાળાની ઋતુ હોય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે.
 
શિયાળાની બે પેટા ઋતુઓ છે, પાનખર અને વસંત. આ સમય દરમિયાન કેટલાક તહેવારો આવે છે જેવા કે, નાતાલ, ચીની લોકોનું નવું[[બેસતુ વર્ષ]], નવા[[દેવ વર્ષનીદિવાળી]], પૂર્વ[[મકર સંધ્યાસંક્રાંતિ]], [[વસંતપંચમી]], વગેરે.
 
== બાહ્ય કડીઓ ==