વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું </span>
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫:
લિપ્યંતર પદ્ધતિ લખવા માટે અત્યંત સરળ છે, તેમ છતાંયે તમે તમને ગમતી પદ્ધતિ વાપરી શકશો. ફોનેટિક કી બૉર્ડ પણ વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ રીતે લખી શકાશે. જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવી જોડણી.
 
દાખલા તરીકે તમારે '''અમદાવાદ''' લખવું હોયતોહોય તો કી બૉર્ડ પર '''amadaavaada''' લખવાથી, '''શાંતિ''' લખવા માટે '''shaaMti''', '''ઝરૂખો''' લખવા માટે '''Zaruukho''' અથવા '''jharookho''', '''કૃષ્ણ''' લખવા માટે '''kRSNa''' અને એ જ રીતે '''ઋષિ''' લખવા માટે '''RSi''', '''યજ્ઞ''' માટે '''yajna''', '''ઉંદર''' માટે '''uMdara''', '''ઊંટ''' માટે '''UMTa''' અને '''રુદ્રાક્ષ''' લખવા માટે '''rudraaxa''' અથવા '''rudraakSa''' ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
 
વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાંચી શકો છો.
લીટી ૧૨૭:
 
=== આંકડા ===
<span lang=gu>
* ૧ = 1
* ૨ = 2
Line ૧૩૮ ⟶ ૧૩૭:
* ૯ = 9
* ૦ = 0
</span>
 
=== વિશેષ ચિહ્નો ===
{|class="wikitable" style="text-align:center" lang="gu"
|-align="center"
! અસંધક/અયોજક
| ખોડાક્ષરોને જોડવા માટે || bgcolor="#CCCCCC" style="font-size:24px" | || style="font-size:24px" | <nowiki>`</nowiki>
|-align="center"
! ચંદ્રબિંદુ
| ચંદ્રબિંદુ || bgcolor="#CCCCCC" style="font-size:24px" |ઁ||M^
|-align="center"
! નુક્ત
| હિંદી કે ઊર્દુ ઉચ્ચાર દર્શાવવા || bgcolor="#CCCCCC" style="font-size:24px" |઼ || J
|-align="center"
! દંડ
| સંસ્કૃત શ્લોકને અંતે કે હિંદી પૂર્ણવિરામ || bgcolor="#CCCCCC" style="font-size:24px" |। || K
|}
 
=== ઉદાહરણો ===
==== બારાખડી ====
<span lang=gu>
* ક્ = k
* ક = ka
* કા = kaa or kA
* કિ = ki
* કી = kii or kI or kee
* કુ = ku
* કૂ = kU or koo
Line ૧૭૫ ⟶ ૧૭૨:
* કૅ = kE
* કૉ = kO
</span>
 
==== અન્ય ====
{| class="wikitable"
|-
! આ લખવા !! આમ ટાઇપ કરો !! !! આ લખવા !! આમ ટાઇપ કરો
|-
|bgcolor="#CCCCCC" | ૐ || OM || || bgcolor="#CCCCCC" | ઋષિ || RSi
|-
|bgcolor="#CCCCCC" | કક્કો || kakko || || bgcolor="#CCCCCC" | કૃષિ || kRSi
|-
|bgcolor="#CCCCCC" | કીડી || kIDI/keeDee || || bgcolor="#CCCCCC" | યજ્ઞમંડળ || yajnamaMDaLa
|-
|bgcolor="#CCCCCC" | કૃત્રિમ || kRtrima|| || bgcolor="#CCCCCC" | સદ્‌ભાવ || sad`bhaava
|-
|bgcolor="#CCCCCC" | કશ્ચિત || kashcita|| || bgcolor="#CCCCCC" | ઉદ્ભવ || udbhava
|-
|bgcolor="#CCCCCC" |કૈંદ્રિક || kaiMdrika|| || bgcolor="#CCCCCC" | અધ્ધર ||adhdhara
|-
|bgcolor="#CCCCCC" | કર્ણ || karNa|| || bgcolor="#CCCCCC" | ઉદ્ધવ || uddhava
|-
|bgcolor="#CCCCCC" | પહાડ઼ || pahaaDaJ|| || bgcolor="#CCCCCC" | અઁબર || aM^bara
|}