વિષ્ણુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2409:4051:207:C57D:D57:3386:50CD:6DD1 (talk) દ્વારા કરેલ ફેરફારોને હાર્દિક ક્યાડા દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનો ફેરફાર
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩:
| image = Bhagavan Vishnu.jpg
| caption = વિષ્ણુ
| name = વિષ્ણુ ભગવાન
| Devanagari = विष्णु
| Sanskrit_transliteration = {{IAST|Viṣṇu}}
લીટી ૯:
| deity_of = રક્ષા, સત્કર્મ, ધર્મ અને મોક્ષના ભગવાન<ref>{{cite book|author=Wendy Doniger|title=Merriam-Webster's Encyclopedia of World Religions |url=https://books.google.com/books?id=ZP_f9icf2roC&pg=PA1134 |year=1999|publisher=Merriam-Webster|isbn=978-0-87779-044-0|page=1134}}</ref><ref>{{cite book|author=Editors of Encyclopaedia Britannica|title=Encyclopedia of World Religions|url=https://books.google.com/books?id=dbibAAAAQBAJ&pg=PA445|year=2008|publisher=Encyclopaedia Britannica, Inc.|isbn=978-1-59339-491-2|pages=445–448}}</ref>
| abode = વૈકુંઠ, ક્ષીર સાગર
| mantra = ॐ नमो नारायणायानारायणाय (ઓમ નમો નારાયણ)<br />ॐ नमो भगवते वासुदेवाय (ઓમ નમો ભગવતે વાસુદેવાય)
| weapon = સુદર્શન ચક્ર અને કૌમોદકી ગદા<ref name=jones492>{{cite book|author1=Constance Jones|author2=James D. Ryan|title=Encyclopedia of Hinduism |url=https://books.google.com/books?id=OgMmceadQ3gC |year=2006|publisher=Infobase Publishing|isbn=978-0-8160-7564-5|pages=491–492}}</ref>
| consorts = [[લક્ષ્મી]], ભૂમિ
લીટી ૧૮:
| siblings =
}}
[[File:Lord Vishnu.jpg|thumb|શેષશાયી ભગવાન વિષ્ણુ ભગવાન, અને તેમની ચરણસેવા કરી રહેલા મા લક્ષ્મી]]
'''વિષ્ણુ''' એ [[હિંદુ ધર્મ]] પ્રમાણે [[ભગવાન]] છે. [[મહાભારત]]માં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગતના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુના પગ [[લક્ષ્મી|લક્ષ્મી માતા]] ચાંપે છે અને તેમના નાભિકમળમાંથી [[બ્રહ્મા]]ની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમનું વાહન [[ગરુડ]] છે. તેઓ શ્યામવર્ણા સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમને ચાર હાથ હોવાથી તેઓ 'ચતુર્ભુજ' કહેવાય છે. એક હાથમાં [[શંખ|પાંચજન્ય શંખ]] છે, બીજામાં [[સુદર્શન ચક્ર]], ત્રીજામાં [[ગદા|કૌમોદકી ગદા]] અને ચોથામાં [[કમળ|પદ્મ]] છે. તેમની છાતી ઉપર [[કૌસ્તુભ]] છે.