ઇડ્ડક્કિ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Kerala-Marayoor-river-cropped1.jpg|thumb|200px| [[ઇડ્ડક્કિ જિલ્લો|ઇડ્ડક્કિ જિલ્લા]]ના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા મારયૂર પ્રદેશની એક નદી]]
'''ઇડ્ડક્કિ જિલ્લો''' [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. ઈડ્ડક્કિ જિલ્લાનું મુખ્યાલય [[ઈડ્ડક્કિ]] નગર ખાતે આવેલું છે. આ જિલ્લાનો કુલ વિસ્તાર ૫,૧૦૫.૨૨ ચોરસ કિલોમીટર (૧,૯૭૧.૧ ચોરસ માઇલ) જેટલો છે તેમ જ આ વિસ્તારનો લગભગ ૯૭ % ભાગમાં પર્વતો તેમ જ જંગલો આવેલાં છે. વિસ્તારની બાબતમાં આ જિલ્લો કેરળ રાજ્યનો બીજા નંબરનો જિલ્લો છે.
 
{{wide image|Munnar_tea_gardens.jpg|1200px|'''મુન્નાર ખાતે ''ચા''ના બગીચાઓ.'''}}