બર્બરિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
દરેક ગામ કે શહેરમાં હનુમાન અને બળિયાદેવનું મંદિર હોય છે. દ્વાપર યુગમાં તેમનો જન્મ થયો હતો. ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર બર્બરીક હતા. અને બર્બરીક એ જ બળિયા દેવ તરીકે પૂજાય છે. આગળ પણ ઘણી માહિતી વિશે જાણીએ
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 103.137.30.116 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ts12rAc દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૮:
'''બર્બરિક''' એ [[મહાભારત]]નું એક પાત્ર છે.
 
મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક [[ભીમ]]નો પૌત્ર અને [[ઘટોત્કચ]]નો પુત્ર હતો.<ref name="Parmeshwaranand2001">{{cite book|url=https://archive.org/details/bub_gb_6F0ZIBIL2ZAC|title=Encyclopaedic Dictionary of Puranas|last=Parmeshwaranand|first=Swami|publisher=Sarup & Sons|year=2001|isbn=978-81-7625-226-3|page=[https://archive.org/details/bub_gb_6F0ZIBIL2ZAC/page/n161 155]}}</ref> એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. તેણે યુદ્ધમાં હારતા પક્ષનો સાથ આપવાનું વચન લીધું હતું. જ્યારે તે મહાભારતના યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે [[કૃષ્ણ]] તેને સામે મળે છે અને કહે છે કે તારો ગુરુ કોણ છે? ત્યારે બર્બરિક કહે છે, "તમે જ મારા ગુરુ છો". ત્યારે કૃષ્ણ ગુરુ દક્ષિણામાં તેનું મસ્તક માગી લે છે.દરેક ગામ કે શહેરમાં હનુમાન અને બળિયાદેવનું મંદિર હોય છે. દ્વાપર યુગમાં તેમનો જન્મ થયો હતો. ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર બર્બરીક હતા. અને બર્બરીક એ જ બળિયા દેવ તરીકે પૂજાય છે. આગળ પણ ઘણી માહિતી વિશે જાણીએ
 
== સંદર્ભ ==