મે ૨૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
અપડેટ
લીટી ૩:
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૮૯ – [[ઍફીલ ટાવર]]ની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator) જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ.
* ૧૯૦૯ – [[શિવનેરી કિલ્લો|શિવનેરી કિલ્લા]]ને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર કરાયો.
* ૧૯૨૮ – એથેન્સ, [[ગ્રીસ]]માં પ્રથમ ચલચિત્રની જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
* ૧૯૬૯ – [[ચંદ્ર]] પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી 'એપોલો ૧૦' યાન [[પૃથ્વી]] પર પરત ફર્યું.
Line ૯ ⟶ ૧૦:
* ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનના ત્રણ દિવસ પછી શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં [[એવરેસ્ટ]] સર કર્યો. [[નેપાળ]]ના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં [[જુલાઇ]] માસમાં આ વાતની પુષ્ટિ કરી.
* ૨૦૧૪ - ભારતના ૧૫મા [[વડાપ્રધાન]] તરીકે શ્રી [[નરેન્દ્ર મોદી]]એ પદભાર સંભાળ્યો.
* ૨૦૧૭ – ભારતના સૌથી લાંબા પુલ [[ભુપેન હજારિકા સેતુ]] (ઢોલા-સદિયા પુલ)નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.
 
== જન્મ ==
* ૧૮૯૪ – [[અંબાલાલ પુરાણી]], [[ગુજરાતી]]ભારતીય સાહિત્યકારલેખક,વ્યાયામવીર શ્રી અરવિંદના શિષ્ય અને જીવનચરિત્રકાર (અ. ૧૯૬૫)
* ૧૯૧૭ – [[હરિવલ્લભ ભાયાણી]], [[ગુજરાતી]]સંશોધક, સાહિત્યકારસંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક (અ. ૨૦૦૦)
* ૧૯૩૦ – કરીમ ઇમામી, ભારતીય-ઈરાની કોષલેખક અને વિવેચક (અ. ૨૦૦૫)
* ૧૯૩૭ – મનોરામા, દક્ષિણ ભારતીય અભિનેત્રી અને ગાયિકા (અ. ૨૦૧૫)
* ૧૯૬૫ – [[રાજદીપ સરદેસાઈ]], ભારતીય સમાચાર ઉદ્‌ઘોષક અને લેખક
 
== અવસાન ==
* ૧૯૦૮ – મિર્ઝા ગુલામ અહમદ, ભારતીય ધાર્મિક નેતા અને અહમદિયા ચળવળના સ્થાપક (જ. ૧૮૩૫)
 
*
== તહેવારો અને ઉજવણીઓ ==
*