મે ૨૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
→‎મહત્વની ઘટનાઓ: માઉન્ટ એવરેસ્ટ કડી
 
લીટી ૮:
* ૧૯૭૨ – [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|યુનાઇટેડ સ્ટેટ્સ]] અને [[સોવિયેત યુનિયન|સોવિયેત યુનિયને]] એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
* ૧૯૮૬ – યુરોપિયન સમુદાયે યુરોપિયન ધ્વજ અપનાવ્યો.
* ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનના ત્રણ દિવસ પછી શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં [[માઉન્ટ એવરેસ્ટ]] સર કર્યો. [[નેપાળ]]ના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં [[જુલાઇ]] માસમાં આ વાતની પુષ્ટિ કરી.
* ૨૦૧૪ - ભારતના ૧૫મા [[વડાપ્રધાન]] તરીકે શ્રી [[નરેન્દ્ર મોદી]]એ પદભાર સંભાળ્યો.
* ૨૦૧૭ – ભારતના સૌથી લાંબા પુલ [[ભુપેન હજારિકા સેતુ]] (ઢોલા-સદિયા પુલ)નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.