વાંકાનેર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Vankaner is now in Morbi district.
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું કડી સુધારી.
લીટી ૨૮:
}}
[[ચિત્ર:Wankaner-palace.png|thumb|190x190px|૨૦મી સદીમાં મહારાજા અમરસિંહજી દ્વારા બંધાવેલો [[રણજીત વિલાસ પેલેસ]]]]
'''વાંકાનેર રજવાડું''' ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કાઠિયાવાડના ઐતહાસિક [[હાલાર]] વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું.<ref>{{Cite web |url=http://members.iinet.net.au/~royalty/ips/w/wankaner.html |title=Wankaner Princely State (11 gun salute) |access-date=2016-05-31 |archive-date=2016-05-18 |archive-url=https://web.archive.org/web/20160518190250/http://members.iinet.net.au/~royalty/ips/w/wankaner.html |url-status=dead }}</ref> તેની રાજધાની [[વાંકાનેર]] હતી, જે હાલમાં [[ગુજરાત]] રાજ્યના [[રાજકોટમોરબી જિલ્લો|મોરબી જીલ્લાજિલ્લા]]<nowiki/>માં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.
 
== ઇતિહાસ ==