રા' નવઘણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડીઓ ઉમેરી
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનું BHATIYA KETAN (talk) દ્વારા કરેલ ફેરફારોને 2405:205:C92C:982A:0:0:E1F:78A5 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૮:
|religion = હિંદુ
}}
'''રા' નવઘણ''' [[જુનાગઢ]]નો રાજા હતો. એવી લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસાં(ઘન) એટલે કે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેનું નામ નવઘણ પડ્યું<ref>{{cite web|url=http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%98%E0%AA%A3*/|title=નવઘણ|author=સર ભગવત સિંહજી|publisher=ભગવદ્ગોમંડલ|access-date=૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭}}</ref>. તે [[ચુડાસમા]] રાજા [[રા' દિયાસ]]નો પુત્ર હતો. તેણે [[જુનાગઢ]]ના [[વંથલી|વનસ્થલી (વંથલી)]] પર ઇસ. ૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું. પાટણના રાજા દુર્લભસેન સોલંકીએ જુનાગઢ પર ચડાઈ કરી અને તેમાં રા' દિયાસનો પરાજય થતા, રા' નવઘણની માતા રાણી સોમલ દે સતી થઈ અને તેની દાસી વાલબાઈ છૂપા વેશે નવઘણને લઈ જઈને રાની સોમલ દે ના મનેલા ભાઈ એને ચુડાસમા રાજના વફાદાર એવા [[દેવાયત બોદર]] નામના [[આહિર]]ના ઘેર ઉછેર્યો હતો.<ref name="Indian Antiquary1">{{cite book | url=https://books.google.com/books?id=w-_lAAAAMAAJ&pg=PA316&dq=CHUDASAMA+AHIR&hl=en&sa=X&ei=CU__VP3xO4G7mAW28ILwAw&ved=0CBwQ6AEwAA#v=onepage&q=CHUDASAMA%20AHIR&f=false | title=Indian Antiquary, Volume 2 | publisher=Popular Prakashan, Original from the University of Michigan | author=Royal Anthropological Institute of Great Britain and Ireland | pages=316 }}</ref>. સોલંકી રાજાએ રા' દિયાસના એકના એક પુત્રને મારી નાખીને તેનો વંશ ખતમ કરવાના ઇરાદાથી તેના સૈન્યને એ કુંવરને શોધી લાવવા મોકલ્યું હતું. સિપાઈઓ શોધતા-શોધતા દેવાયતના ઘરે પહોંચ્યા. જ્યાં આહિર અને આહિરાણીએ પોતાના સગા દિકરા વાસણ(ઉગા)નું બલિદાન આપીને રા' નવઘણને બચાવ્યો હતો.<ref name="Indian Antiquary, Volume 2">{{cite book|url=https://books.google.com/books?ei=dOo3TdjhF8P6lweK_bjOBg&ct=result&id=Yu2fAAAAMAAJ&dq=chudasama+ahir&q=+ahir |title=Report on the Antiquities of Kâṭhiâwâḍ and Kachh: Being the Result of the ... - James Burgess - Google Boeken |publisher=Books.google.com |date=૦૬ જાન્યુઆરી ૨૦૦૪ |access-date=૦૧ એપ્રિલ ૨૦૦૪}}</ref>.
 
જ્યારે નવઘણ નાનો હતો ત્યારે દેવાયત બોદરે ચાલુક્ય વંશના તાબા હેઠળના જુનાગઢ પર ચડાઈ કરી હતી.<ref name="Sree Padma ">{{cite book | url=https://books.google.com/books?id=9Jn_AwAAQBAJ&pg=PA189&dq=CHUDASAMA+AHIR&hl=en&sa=X&ei=CU__VP3xO4G7mAW28ILwAw&ved=0CCwQ6AEwAw#v=onepage&q=CHUDASAMA%20AHIR&f=false | title=Inventing and Reinventing the Goddess: Contemporary Iterations of Hindu Deities on the Move | publisher=Lexington Books, | author=Sree Padma Contributors Sree Padma, Brenda Beck, Perundevi Srinivasan, Tracy Pintchman, Sasikumar Balasundaram, Vasudha Narayanan, Neelima Shukla-Bhatt, R. Mahalakshmi, Caleb Simmons, Priya Kapoor | year=૨૦૧૪ | pages=189 | isbn=9780739190029}}</ref><ref name="Indian Antiquary, Volume 2"/> સોલંકી સૈન્ય અને આહિરો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું. નવઘણે મોટા થઈને તેના વફાદાર આહિરોના સૈન્ય સાથે [[વંથલી|વનસ્થલી]] પર ચડાઈ કરીને સોલંકીને હરાવીને અંતે સોરઠની ગાદી પાછી મેળવી હતી<ref name="google">{{cite book|title=The Rajputs of Saurashtra|author=Singhji, V.|date=૧૯૯૪|publisher=Popular Prakashan|isbn=9788171545469|url=https://books.google.com/books?id=NYK7ZSpPzkUC|access-date=૦૩ ઓક્ટોબર ૨૦૧૪}}</ref><ref name="Gir Forest and the Saga of the Asiatic Lion">{{cite book | url=https://books.google.com/books?id=J0rME6RjC1sC&pg=PA83&dq=CHUDASAMA+AHIR&hl=en&sa=X&ei=CU__VP3xO4G7mAW28ILwAw&ved=0CDEQ6AEwBA#v=onepage&q=CHUDASAMA%20AHIR&f=false | title=Gir Forest and the Saga of the Asiatic Lion | publisher=Indus Publishing, | author=Sudipta Mitra | year=૨૦૦૫ | pages=83, 84 | isbn=9788173871832}}</ref><ref name="Indian Antiquary, Volume 2"/>