પૃથ્વીરાજ ચૌહાણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫:
| caption = અજમેરમાં પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમા
| succession = અજમેર અને દિલ્હીનો રાજા
| reign = ૧૧૭૮૧૧૬૮-૧૧૯૩
| predecessor = અનંગપાલ તોમર બીજો
| successor = મોહમ્મદ ઘોરી
લીટી ૨૨:
પૃથ્વીરાજનો સમકાલીન હતો, કન્નોજનો રાજા જયચંદ્ર. રાજા જયચંદ્ર પૃથ્વીરાજનો મામેરો ભાઈ હતો. સંયોગિતા જયચંદ્રની પુત્રી કે પાલિત પુત્રી હતી જેનુ હરણ કરીને પૃથ્વીરાજે તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ એ સમયની વાત છે જ્યારે ભારતની સીમાઓ પર ઘોરના શાસક મોહમ્મદ ઘોરીનુ આક્રમણ થઈ રહ્યુ હતુ.
 
મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યુ અને તે જીતતો ગયો. જ્યારે એની જીત પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યની સીમા સુધી આવે ગયો તો પૃથ્વીરાજ ક્રોધે ભરાયો. ઘોરી સાથે લડવા પૃથ્વીરાજે સેના તૈયાર કરી અને બંને તરાઈન નામની જગ્યાએ એકબીજા સાથે યુધ્ધ કરવા લાગ્યા. પૃથ્વીરાજે તરાઈનના પહેલા યુધ્ધમાં ઘોરીને પાછળ ભાગવા મજબૂર કરી દીધો.અને‌ તેને જીવીત છોડી દીધો. પૃથ્વીરાજની જીત થઈ પરંતુ બીજા વર્ષે ૧૧૯૨માં ઘોરી ફરી મેદાનમાં આવ્યો અને આ વખતે જીત ઘોરીની થઈ. પૃથ્વીરાજને બંદી બનાવવામાં આવ્યા. ઘોરીની વિરુધ્ધ લડાઈમાં જયચંદ્ર મદદ ના કરતા તો બની શકતુ કે વાત જુદી હોત. પણ ધોરી એ પૃથ્વીરાજ ને છોડયા નય.
 
પૃથ્વીરાજના દરબારી કવિ અને મિત્ર ચંદબરદાયુએ 'પૃથ્વીરાજ રાસો'માં જણાવ્યુ એ પ્રમાણે તેઓએ લખ્યુ કે જ્યારે પૃથ્વીરાજ ઘોરમાં બંદી હતા ત્યારે એકવાર હુ તેમને મળવા ગયો. ત્યાં સુધી તો મોહમ્મદ ઘોરીએ તેમને ગરમ લોખંડ ના સલીયા‌ થી‌ આંધળો બનાવી દીધો હતો. ત્યારબાદ મેં અને પૃથ્વીરાજે મળીને ઘોરીને મારવાની યોજના બનાવી.
 
એક દિવસ જ્યારે પૃથ્વીરાજને દરબારમાં લાવવામાં આવ્યા તો મે કહ્યુ: {{quote|ચાર વાંસ ચોવીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ/તા ઉપર સુલ્તાન છે, ન ચૂક ચૌહાણ.}} આ અંદાજથી પૃથ્વીરાજે શબ્દવેધી બાણ છોડ્યુ અને મોહમ્મદ ઘોરી માર્યો ગયો.