આપખુદશાહી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Amherst99 (talk) દ્વારા કરેલ ફેરફારોને Snehrashmi દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું (Amherst99 (talk) દ્વારા કરેલ ફેરફારોને Snehrashmi દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ: Rollback
 
'''આપખુદશાહી''' અથવા '''એકતંત્ર''' (એકતંત્રી શાસન) ({{lang-en|autocracyAutocracy; ઑટોક્રેસી}}) રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં [[રાજ્ય]]<nowiki>ની</nowiki> સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આ સત્તા વારસાગત રીતે, લશ્કરી તાકાતથી કે વહીવટી તંત્રના મેળાપીપણાથી પ્રાપ્ત કરેલી હોય છે. આવી આપખુદ વ્યક્તિ પોતાના નિર્ણયો-કાર્યો અંગે પોતાના હાથ નીચેના માણસો કે પ્રજાને આધીન હોતી નથી. આવી આપખુદશાહી નિરંકુશ [[રાજાશાહી]] કે [[સરમુખત્યારશાહી]] સ્વરૂપની હોય છે.<ref name="જોષી૨૦૧૬">{{cite book|last=જોષી|first=વિદ્યુતભાઈ|title=પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર |year=૨૦૧૬|edition=દ્વિતીય|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|publication-place=અમદાવાદ|page=૨૪|isbn=978-93-85344-46-6}}</ref>
 
==સંદર્ભો==