વિન્ડોઝ 10: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પેજ
 
શ્રેણી ઉમેરવામાં આવી
 
લીટી ૨:
 
[[માઇક્રોસોફ્ટ]] એ વિન્ડોઝ 8 વિકસાવીને આ જરૂરિયાત પૂરી કરી છે. અને વિન્ડોઝ 9 વર્ઝનને બદલે વિન્ડોઝ 10 લોન્ચ કર્યું. જે કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ટેબ્લેટ, ગેમિંગ ડીવાઈસ અને ઈન્ટરનેટ ડીવાઈસ માટે સમાન કામ કરે છે. તમારે દરેક ઉપકરણ માટે અલગ ઓપરેટિંગ સિસ્ટમની જરૂર નથી. એક ઓપરેટિંગ સિસ્ટમ તમામ ઉપકરણો પર સરળતાથી કામ કરે છે. વિન્ડોઝ 10 સ્ક્રીનનું કદ, સ્ક્રીનનો પ્રકાર, હાર્ડવેર સુસંગતતા વગેરે જેવી સમસ્યાઓનું સંચાલન કરે છે.
 
[[શ્રેણી: માઈક્રોસોફ્ટ]]