સન્ધિ (વ્યાકરણ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.39.96.82 (talk)એ કરેલો ફેરફાર 414628 પાછો વાળ્યો
માહિતીને " શ્રેણી:વ્યાકરણ" થી બદલી
ટેગ્સ: Replaced Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''સન્ધિ''' (અથવા સંધિ) એટલે બે શબ્દોનું જોડાણ. બે શબ્દો જોડાય ત્યારે એમના સ્વરવ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંસ્કૃત ભાષામાં 'સન્ધિ' કહે છે. [[સંસ્કૃત ભાષા]]માં સન્ધિના ચોક્કસ નિયમો છે. ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઊતરી આવેલી છે તેથી એમાં ઘણા શબ્દો સંસ્કૃતમાંથી મૂળરૂપે અથવા તો થોડું પરિવર્તન પામીને પ્રયોજાય છે. એ રીતે ગુજરાતીમાં સન્ધિની વ્યવસ્થા થોડી જુદી પડે છે.
 
{{સબસ્ટબ}}
 
[[શ્રેણી:ગુજરાતી ભાષા]]
[[શ્રેણી:વ્યાકરણ]]