ઓગસ્ટ ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

અપડેટ
(અપડેટ)
(અપડેટ)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
* ૧૯૬૦ – [[સાયપ્રસ]] [[યુનાઇટેડ કિંગડમ]]થી સ્વતંત્રત થયું.
* ૧૯૬૨ – ફ્રેન્ચ આધિપત્ય ધરાવતા ભારતીય પ્રદેશોને ભારતને સોંપવામાં આવ્યા, હસ્તાંતરણને સત્તાવાર બનાવવા માટે સંધિની બહાલીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું.
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે તેના 'ગ્રેસલેન્ડ' ખાતેનાંખાતેના નિવાસસ્થાને વધુ પડતી દવાઓનાંદવાઓના સેવનને કારણે અવસાન પામ્યો.
* ૧૯૯૧ – ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૨૫૭, બોઇંગ ૭૩૭-૨૦૦, ઇમ્ફાલ એરપોર્ટ પર ઉડાન દરમિયાન ક્રેશ થયું, વિમાનમાં સવાર તમામ ૬૯ લોકો મૃત્યુ પામ્યા.
*
 
== જન્મ ==
* ૧૭૭૭ – [[દયારામ]], [[ગરબી]] શૈલીમાં ગીતો રચનાર મધ્યકાલીન ગુજરાતી કવિ (અ. ૧૮૫૩)
* ૧૯૦૪ – [[સુભદ્રા કુમારી ચૌહાણ]], ભારતીય કવયિત્રી (અ. ૧૯૪૮)
* ૧૯૩૨ – [[જયા મહેતા]], ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક
* ૧૯૫૭ – આર. આર. પાટિલ, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (અ. ૨૦૧૫)
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા
* ૧૯૭૦ – મનીષા કોઈરાલા, ભારતીય અભિનેત્રી
 
*
== અવસાન ==
* ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], ભારતીય રહસ્યવાદી અને ફિલસૂફ, [[સ્વામી વિવેકાનંદ]]ના ગુરૂ (જ. ૧૮૩૬)
* ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીયઆધુનિક શિક્ષણશાસ્ત્રી[[ઉર્દૂ અનેભાષા]]ના ભાષાવિદ,પિતા જેતરીકે આધુનીકખ્યાત ઉર્દૂભારતીય ભાષાનાંશિક્ષણશાસ્ત્રી પિતાઅને તરીકે ઓળખાય છે.ભાષાવિદ (જ. ૧૮૭૦)
* ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), [[અમેરિકા|અમેરિકન]] ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
* ૧૯૯૭ – [[નુસરત ફતેહ અલી ખાન]], પાકિસ્તાની સંગીતકાર અને કવ્વાલી ગાયક (જ. ૧૯૪૮)
* ૨૦૦૧ – [[અન્ના મણિ]], ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી (જ. ૧૯૧૮)
* ૨૦૧૮ – [[અટલ બિહારી વાજપેયી]], -[[ભારતના વડાપ્રધાન|ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્નવડાપ્રધાન]] (જ. ૧૯૨૪)
* ૨૦૨૦ – [[ચેતન ચૌહાણ]], ભારતીય ક્રિકેટર (જ. ૧૯૪૭)
*
 
== તહેવારો અને ઉજવણીઓ ==
*
 
== બાહ્ય કડીઓ ==
૭,૯૫૪

edits