ઢાંચો:ચિત્ર સ્રોત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
==ચિત્ર સ્ત્રોત==
'''[[:ચિત્ર:{{{1}}}]]''' ચડાવવા બદલ આભાર. આ ચિત્રની [[વિકિપીડિયા:પ્રકાશનાધિકાર|પ્રકાશનાધિકાર]] સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દુર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રનાં સ્ત્રોત વિશેની માહિતી ચિત્રનાં પાના પર લખો. આભાર.
 
==વિકિમીડિયા કોમન્સ==
સતિષભાઇ, સીતારામ...જય માતાજી...તમારી સાથે ઘણા દિવસે વાત કરી રહ્યો છુ. શુ ચાલે છે નવીનમાં ? તમોએ વાંસદા ઉધાનની મુલાકાત લઈ આવ્યા અને સાથે સાથે મનને હરિ લે તેવુ કુદરતી સૌંદર્યનાં ફોટાઓ પણ અમારા માટે લાવ્યા તે બદલ ધન્યવાદ. ખાસ તો એક વિનંતી કરવી હતી કે, તમો જે ફોટાઓ અહીં ગુજરાતી વિકિપીડિયામાં ચડાવો છો તેને બદલે તે [http://commons.wikimedia.org/wiki/Main_Page વિકિમીડિયા કોમન્સ] ઉપર ચડાવશો તો ઘણો ફાયદો થશે. તમારે કે કોઇ અન્ય સભ્યોને ગુજરાતી,હિન્દી,અંગ્રેજી કે અન્ય કોઈપણ ભાષાનાં લેખમાં ગોઠવી શકાય... આ વાતનો તમને તો ખ્યાલ જ છે, હું તો તમારૂ ધ્યાન જ દોરૂ છુ.. કારણકે તમે તો અહીના જુના જોગી છો..:-) બાકી, શુ ચાલે છે..તે કહો... ચાલો, જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ૦૫:૩૬, ૯ માર્ચ ૨૦૧૦ (UTC)