સુમિત્રા મહાજન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સંદર્ભ: Political offices
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.1
લીટી ૧૭:
| children = બે પુત્રો
| alma_mater = ઇંદોર વિશ્વવિદ્યાલય
}}'''સુમિત્રા મહાજન''' (જન્મ ૧૨ એપ્રિલ ૧૯૪૩)<ref>https://india.gov.in/my-government/indian-parliament/sumitra-mahajan-tai</ref> એ એક [[ભારતીય]] રાજકારણી છે જે ૧૬મી લોકસભાના અધ્યક્ષ છે.<ref>http://timesofindia.indiatimes.com/India/Sumitra-Mahajan-elected-Lok-Sabha-Speaker/articleshow/36136781.cms</ref> તેઓ [[ભારતીય જનતા પાર્ટી]]<nowiki/>ના સદસ્ય છે. તેણી ૧૬મી લોકસભાના ત્રણ સભ્યોમાંના એક હતા જેઓ ૨૦૧૪માં આઠમી વખત લોકસભામાં ચુંટાઈ આવ્યા.<ref>{{Cite web |url=http://www.hindustantimes.com/elections2014/election-beat/more-new-than-old-in-lok-sabha-after-3-decades/article1-1221971.aspx |title=આર્કાઇવ ક .પિ |access-date=2018-02-27 |archive-date=2014-05-22 |archive-url=https://web.archive.org/web/20140522233040/http://www.hindustantimes.com/elections2014/election-beat/more-new-than-old-in-lok-sabha-after-3-decades/article1-1221971.aspx |url-status=dead }} {{Webarchive|url=https://web.archive.org/web/20140522233040/http://www.hindustantimes.com/elections2014/election-beat/more-new-than-old-in-lok-sabha-after-3-decades/article1-1221971.aspx |date=2014-05-22 }}</ref> તેઓ હાલના સૌથી લાંબા સમયગાળાથી ફરજ બજાવતા મહિલા સભ્ય છે.<ref>http://daily.bhaskar.com/article/NAT-TOP-sumitra-mahajan-is-the-lady-who-scripted-history-got-her-name-recorded-in-guinne-4616589-PHO.html</ref> તેઓ ૧૯૮૯થી [[મધ્ય પ્રદેશ]]<nowiki/>ની [[ઈંદોર]] લોકસભા બેઠક પરથી સભ્ય તરીકે ચૂંટાતા હતા.
 
તેઓએ કેન્દ્રિય મંત્રીપદે પણ સેવા આપી. તેઓ ૨૦૦૨ થી ૨૦૦૪ વચ્ચે માનવ સંશાધન, સંચાર અને પ્રેટ્રોલિયમ મંત્રી હતા.<ref>{{Cite web |url=http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=220 |title=આર્કાઇવ ક .પિ |access-date=2018-02-27 |archive-date=2014-05-18 |archive-url=https://web.archive.org/web/20140518174109/http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=220 |url-status=dead }}</ref> તેઓ મહિલા સદસ્યોમાં સદસ્યતા અને વય અનુસાર ૧૬મી લોકસભામાં સૌથી જ્યેષ્ઠ છે. તેઓ [[મીરા કુમાર]] બાદ લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાનાર દ્વિતીય મહિલા સદસ્ય છે. સક્રિય લોકસભા સભ્ય તરીકે મહત્ત્વની સમિતિઓના અધ્યક્ષપદે રહ્યા, ચર્ચામાં અને પ્રશ્નો પૂછવામાં પણ આગળ રહ્યા.
લીટી ૭૫:
 
== લોકસભા અધ્યક્ષ ==
૬ જૂન ૨૦૧૪ ના રોજ સુમિત્રા મહાજન ૧૬મી લોકસભાના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા.<ref>http://timesofindia.indiatimes.com/India/Sumitra-Mahajan-elected-Lok-Sabha-Speaker/articleshow/36136781.cms</ref> તેમણે અગાઉ અધ્યક્ષની સમિતિના સદસ્ય તરીકે લોક્સભામાં સેવા આપી.<ref>http://www.ndtv.com/article/india/bjp-leader-sumitra-mahajan-elected-speaker-of-lok-sabha-536977</ref><ref>{{Cite web |url=http://ibnlive.in.com/news/sumitra-mahajan-elected-lok-sabha-speaker-second-woman-to-occupy-the-post/477114-37-64.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2018-02-27 |archive-date=2014-06-07 |archive-url=https://web.archive.org/web/20140607062802/http://ibnlive.in.com/news/sumitra-mahajan-elected-lok-sabha-speaker-second-woman-to-occupy-the-post/477114-37-64.html |url-status=dead }} {{Webarchive|url=https://web.archive.org/web/20140607062802/http://ibnlive.in.com/news/sumitra-mahajan-elected-lok-sabha-speaker-second-woman-to-occupy-the-post/477114-37-64.html |date=2014-06-07 }}</ref><ref>{{Cite web |url=http://sumitratai.in/ |title=આર્કાઇવ ક .પિ |access-date=2021-07-17 |archive-date=2014-09-27 |archive-url=https://archive.today/20140927150619/http://sumitratai.in/ |url-status=dead }}</ref> તેમણે ઓગષ્ટ ૨૦૧૫માં પાંચ દિવસ માટે ૨૫ કોંગ્રેસ સભ્યોને નિલંબિત કરવાનું કડક પગલું લીધું.<ref>http://www.moneycontrol.com/news/politics/speaker-sumitra-mahajan-suspends-25-congress-mps-for-5-days_2305581.html</ref>
 
== સંદર્ભ ==