બૃહદ મુંબઇ રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Replacing Bombay_1956-1960.svg with File:Bombay_1956-1960_de.svg (by CommonsDelinker because: Duplicate: Exact or scaled-down duplicate: c::File:Bombay 1956-1960 de.svg).
નાનું કડીઓ, સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox former subdivision
|native_name =
બૃહદ મુંબઇ રાજ્ય (૧૯૫૦ - ૧૯૬૦)
|common_name = બૃહદ મુંબઇ રાજ્ય
|nation = [[ભારત]]
લીટી ૧૧:
|date_start =
|event_start= બોમ્બે પ્રેસિડેન્સી, ડેક્કન સ્ટેટ એજન્સી અને બરોડા, વેસ્ટર્ન ગુજરાત સ્ટેટ્સ એજન્સી (આંશિક)નું વિઘટન
|event1 = કચ્છ રાજયનું જોડાણ
|date_event1 = ૧૯૫૬
Line ૧૮ ⟶ ૧૭:
|event3 = વિદર્ભનું જોડાણ
|date_event3 = ૧૯૫૬
|year_end = ૧૯૬૦
|date_end =
|event_end= મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં વિભાજન
|p1 = બોમ્બે પ્રેસિડેન્સી
|p2 = ડેક્કન સ્ટેટ્સ એજન્સી
Line ૫૦ ⟶ ૪૭:
[[ચિત્ર:Bombay_Prov_north_1909.jpg|thumb|બોમ્બે પ્રેસિડેન્સી, ઉત્તર વિભાગ, ૧૯૦૯]]
[[ચિત્ર:Bombay_Prov_south_1909.jpg|thumb|બોમ્બે પ્રેસિડેન્સી, દક્ષિણ વિભાગ, ૧૯૦૯]]
ઇ. સ. ૧૯૪૭માં [[ભારત]]ને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ સમયે પશ્ચિમ ભારતમાં '''બૃહદ મુંબઇ રાજ્ય''' નામનું અલગ રાજ્ય અસ્તિત્વમાં હતું, જેની રાજધાની [[મુંબઈ]] હતી. આઝાદી પહેલા લગભગ ૧૭૫ વર્ષ સુધી ગાયકવાડનું શાસન હતું. ઓગણીસમી સદીના આરંભે ઈસ્ટ ઇન્ડીયા કંપનીએ મરાઠાઓને હરાવ્યા અને બ્રિટીશ હુકુમતે પોતાના સીધા અંકુશ હેઠળના પશ્ચિમ ભારતના પ્રદેશને વહીવટી અનુકુળતા માટે પાંચ પ્રદેશમાં (એજન્સી) વહેંચી દીધો હતો અને તેમનો વહીવટ મુંબઇના ગવર્નરને સોંપવામાં આવ્યો હતો. આ પાંચ એજન્સીઓ નીચે મુજબ હતી:
# [[રેવા કાંઠા એજન્સી]]
૧. રેવાકાંઠા એજન્સી
# [[મહી કાંઠા એજન્સી]]
૨. મહીકાંઠા એજન્સી
૩.# બનાસકાંઠા તથા પાલનપુર એજન્સી
૪.# સાબરકાંઠા એજન્સી
૫.# વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી
વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આ રાજ્ય ઘણુ અલગ હતું. જેનું ક્ષેત્રફળ ૨૬,૪૦૦ ચોરસ કિલોમીટર હતું. બૃહદ મુંબઇની શરૂઆત [[માઉન્ટ આબુ]] થી શરૂ કરીને દક્ષિણમા છેક [[મૈસૂર|મૈસુર]]માં તેનો અંત થતો હતો. દેખીતી રીતે તેનું આયોજન વ્યવસ્થિત રીતે ચાલતુ ન હતું. આઝાદી મળ્યા બાદ ઘણા વર્ષો પછી પણ આજ પરિસ્થિતિ રહી. અંતે સપ્ટેમ્બર ૩૦, ૧૯૫૫ના દિવસે સરકારે વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિના પાસાં તપાસીને ભાષાવાર રચી શકાતા દસેક રાજ્યો સુચવ્યા, પણ તેમાં [[ગુજરાત]] કે મહારાષ્ટ્ર જેવા કોઇ રાજ્યોનો ઉલ્લેખ ન હતો. જેના કારણે ગુજરાતી અને મરાઠી લોકોમાં અસંતોષ જાગ્યો અને અનેક આંદોલનો બાદ છેવટે ૧ મે,૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇનું વિલીનીકરણ કરી [[મહારાષ્ટ્ર]] અને [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ જિલ્લો|કચ્છ]] તથા [[ગુજરાત]] રાજ્ય બન્યું.
ગુજરાતી ભાષી રાજ્યની માંગ સાથે '''[[મહાગુજરાત આંદોલન''']] અને મરાઠી ભાષી રાજ્યની માંગ સાથે '''સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન''' ચલાવાયા.
== મુખ્યમંત્રી ==
બૃહદ મુંબઈ રાજ્યને ત્રણ મુખ્યમંત્રીઓ રહી ચુક્યા હતા.
* બાલાસાહેબ ગંગાધર ખેર (1947૧૯૪૭-1952૧૯૫૨)
* મોરારજી દેસાઈ (1952૧૯૫૨-1957૧૯૫૭)
* યશવંતરાવ ચવાણ (1957૧૯૫૭-1960૧૯૬૦)
== રાજ્યપાલ ==
;ગ્રાફિકલ
<onlyinclude><timeline>
ImageSize = width:800 height:auto barincrement:12
Line ૧૦૧ ⟶ ૯૬:
from:1955 till:1956 color:PA text:"હરીકૃષ્ણ મહતાબ" (1955–1956)"
from:1956 till:1960 color:PA text:"શ્રી પ્રકાશ" (1956–1960)"
</timeline>
</onlyinclude>
== આ પણ જુઓ ==