બિકાનેર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.2
 
લીટી ૬૭:
'''બિકાનેર''' દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[રાજસ્થાન]] રાજ્યના ઉત્તર પશ્ચિમમાં આવેલું શહેર છે. તે રાજ્યની રાજધાની [[જયપુર]]<nowiki/>થી {{convert|330|km|mi|0}} દૂર ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે. બિકાનેર શહેર [[બિકાનેર જિલ્લો|બિકાનેર જિલ્લા]]નું મુખ્યાલય છે.
 
પૂર્વે બિકાનેર રજવાડાંની રાજધાની રહેલા બિકાનેર શહેરની સ્થાપના ૧૪૮૬માં રાવ બિકા જીએ કરી હતી.<ref>{{cite web |url=http://www.bkn.co.in/History.php |title=bkn.co.in |publisher=bkn.co.in |date= |access-date=૧૨ સપ્ટેમ્બર ૨૦૧૩ |archive-date=2016-03-05 |archive-url=https://web.archive.org/web/20160305121444/http://bkn.co.in/history.php |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.prachinamuseum.org/bikaner.htm |title=PRACHINA - Bikaner Cultural Centre & Museum,Prachina - Cultural capital of marwar, Bikaner Museum, Prachina Museum,Bikaner Royal family,Western influence in Bikaner,Contemporary Crafts,Bikaner Period Room,Ritual Crafts,Aristocratic Textile & Costumes,Royal Portraits, Glass and Cut Glass Objects,Decorative Wall Painting,Aristocratic Locomotive, Museum Galleries |publisher=Prachinamuseum.org |date= |access-date=૧૨ સપ્ટેમ્બર ૨૦૧૩ |archive-date=2012-11-05 |archive-url=https://web.archive.org/web/20121105101240/http://www.prachinamuseum.org/bikaner.htm |url-status=dead }}</ref><ref>{{cite web|author=kalaloda |url=http://www.travelgrove.com/travel-guides/India/Bikaner-History-c868406.html |title=Bikaner History, India |publisher=Travelgrove.com |date= |access-date=૧૨ સપ્ટેમ્બર ૨૦૧૩}}</ref> અને નાના સ્થાનિક વિસ્તારમાંથી બિકાનેર રાજસ્થાનનું પાંચમાં ક્રમાંકનું મોટું શહેર બન્યું છે. ૧૯૨૮માં ગંગા નહેર અને ૧૯૮૭માં પૂર્ણ થયેલ ઇન્દિરા ગાંધી નહેરને કારણે શહેરનો વિકાસ ઝડપી બન્યો હતો.
 
== છબીઓ ==