તમિળ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Prpillai.143એ તમિલ ભાષાને તમિળ ભાષા પર ખસેડ્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪:
 
== ઇતિહાસ ==
તમિલતમિળ ભાષા [[દ્રવિડ ભાષા પરિવાર|દ્રાવિડ ભાષા પરિવાર]] પૈકીની પ્રાચીનતમ [[ભાષા]] માનવામાં આવે છે. આ ભાષાની ઉત્પત્તિ સંબંધમાં અત્યાર સુધી એવો ચોક્કસ નિર્ણય નથી થઇ શક્યો કે કયા સમયમાં આ ભાષાનો પ્રારંભ થયો હશે. વિશ્વભરના વિદ્વાનો દ્વારા [[સંસ્કૃત]], [[ગ્રીક]], [[લૈટિન]]લેટિન વગેરે ભાષાઓની જેમ તમિલતમિળ ભાષાને પણ અતિ પ્રાચીન તથા સમૃદ્ધ ભાષા માનવામા આવેલી છે. અન્ય ભાષાઓની અપેક્ષામાં તમિલતમિળ ભાષાની એવી વિશેષતા છે કે અતિ પ્રાચીન ભાષા હોવા ઉપરાંત લગભગ ૨૫૦૦ વર્ષોથી અવિરત રૂપે આજદિનઆજ સુધી જીવનના દરેક ક્ષેત્રોમાં વ્યવહારમાં છે. તમિલતમિળ ભાષામાં ઉપલબ્ધ ગ્રંથોના આધાર પર આ નિર્વિવાદ નિર્ણય થઇ ચુક્યો છે કે તમિલતમિળ ભાષા ઈસવીસન પૂર્વેનાં કેટલીય સદીઓ પહેલાંના સમયથી જ સુસંકૃત અને સુવ્યવસ્થિત ભાષા છે.
 
{{સ્ટબ}}