Content deleted Content added
નાનું .
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું ચરરર ચરરર મારો નવો બાર્નસ્ટાર ચાલે..
લીટી ૬:
| hover text = વિજ્ઞાનના પ્રયોગો કરતો બિલાડો!
| job title = સોફ્ટવેર એન્જિનિયર/ઋજુસરંજામ ઘડવૈયો
| short quote = [[File:Reviewer Barnstar Hires.png|50px]] [[File:Barnstar-Megaphone.png|50px]] [[File:Translation Barnstar.svg|50px]] [[File:CleanupBarnstar.PNG|50px]] [[File:OpenMoji-color 1F6B4.svg|50px]] [[File:COVID-19 barnstar.png|50px]] [[File:Barnstar of Reversion Hires.png|50px]] [[File:Tireless Contributor Barnstar Hires.gif|50px]]
| about me = <hiero>E13</hiero>
| about my work = હું કેટલાક ફ્રી (મુક્ત) અને ઓપનસોર્સ સોફ્ટવેરમાં યોગદાન આપું છું. તેમાં મુખ્યત્વે [[ડેબિયન]] લિનક્સ છે. ભાષા, ટેકનોલોજી, મિડિયાવિકિ અને સંબંધિત એક્સટેન્સન મારા હાલના કાર્યક્ષેત્રોમાં આવે છે. તે ઉપરાંત મિડિયાવિકિ, કેડીઇ, ટક્સપેઇન્ટ વગેરેમાં ગુજરાતી ભાષાંતર તેમજ ઓપનસ્ટ્રીટમેપમાં પણ યોગદાન આપી રહ્યો છું. અહીં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી વિકિપીડિયાને જીવંત રાખવાનો, ગુજરાત ‍સંબંધિત (ખાસ કરીને ભૂગોળ અને ઇતિહાસ) લેખો સુધારવાનો, નવાં સભ્યોને ખેંચી લાવવાનો અને નાની-મોટી સાફસફાઇનો (ભાંગફોડિયા, જાxખ, પ્રચાર દૂર કરવો) છે. આ ઉપરાંત [[સભ્ય:KartikBot|KartikBot]] વડે ગુજરાતી વિકિમાં કંટાળાજનક અને સમય માંગે એવા કામોને ઝડપી બનાવી રહ્યો છું.