દેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:3A80:151B:A2F6:0:3:ED71:DE01 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૨:
'''દેશ''' (અંગ્રેજી: Country) એ [[ભૂગોળ]] વિષયનો શબ્દ છે. દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે.
 
વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને [[જિલ્લોवलसाड़ જિલ્લો|જિલ્લા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક દેશ પોતાના ક્ષેત્રમાં આવતા નાનામાં નાના વિસ્તારનું સંચાલન રીતે કરે છે.
 
{{સ્ટબ}}
"https://gu.wikipedia.org/wiki/દેશ" થી મેળવેલ