ઉકાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
ઉકાઇ [[તાપી]] જિલ્લાના [[સોનગઢ| તાલુકામાંસોનગઢ તાલુકા]]માં આવેલું છે. અહીં [[તાપી| તાપી નદી]] પર વિશાળ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધના પ્રતાપે અહીં જળ- વિદ્યુત મથક, થર્મલ વિદ્યુતમથકવિદ્યુત મથક, મત્સ્ય ઉછેર કેન્દ્ર, જે.કે.પેપર મીલ તેમ જ વનવિભાગ તાલિમ કેન્દ્ર વગેરે એકમો હાલ સુંદર રીતે ચાલી રહ્યા છે. ઉકાઈ ઉપરાંત સોનગઢ(તાપ્તીઅહીં રેલ્વે)થીસિંચાઇ ખાતાની કી.મીકચેરી, વીજ નિગમના કર્મચારીઓની વસાહત, સિંચાઇ ખાતાના કર્મચારીઓની વસાહત, અતિથી ભવન વગેરે આવેલાં છે. અંતરેઅહીં આવેલું[[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]] વગેરે શિક્ષણની સગવડો સાથે સાથે રંગ ઉપવન તેમ જ રમતનાં મેદાન પણ ઉપલબ્ધ છે.
 
ઉકાઈ ગામ તાલુકા મથક સોનગઢ (તાપ્તી રેલ્વે)થી ઉત્તર દિશામાં ૯ કી.મી. જેટલા અંતરે આવેલું છે. અહીંથી તાલુકા મથક સોનગઢ, જિલ્લા મથક વ્યારા, નજીકના મોટા શહેર સુરત તેમ જ રાજયના અન્ય મોટા શહેર જેવાં કે [[અમદાવાદ]], [[ગાંધીનગર]], [[મહેસાણા]], [[વલસાડ]], [[વડોદરા]], [[રાજકોટ]], [[ગોધરા]] જેવાં સ્થળોએ જવા માટે રાજ્ય પરિવહન નિગમની બસો ઉપલબ્ધ છે. અહીંથી નજીકનું વિમાન મથક [[સુરત]] તેમ જ નજીકનું રેલ્વે મથક [[સોનગઢ]] ખાતે આવેલું છે.
 
{{stub}}
 
[[Categoryશ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:સોનગઢ તાલુકો]]
"https://gu.wikipedia.org/wiki/ઉકાઇ" થી મેળવેલ