પ્રશાંત મહાસાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{Five oceans}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
 
લીટી ૧૫:
'''પ્રશાંત મહાસાગર''' વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે. તે ઉત્તરમાં આર્કટિક મહાસાગરથી [[એન્ટાર્કટીકા]] સુધી વ્યાપેલો છે અને પશ્ચિમમાં [[એશિયા]] અને [[ઑસ્ટ્રેલિયા]] અને પૂર્વમાં અમેરિકા ખંડની વચ્ચે આવેલો છે.
 
પ્રશાંત મહાસાગરનો કુલ જળ વિસ્તાર ૧૬,૫૨,૫૦,૦૦૦  ચોરસ કિમી છે, જે દુનિયાના જળવિસ્તારનો ૪૬% અને દુનિયાના કુલ ભૂવિસ્તારનો ૩૨% જેટલો છે. ફિલિપાઇન્સ પાસેના મરિના ટ્રેન્ચ પાસે તે ૧૦,૯૨૮ મીટર જેટલો ઊંડો છે અને તે દુનિયાની સૌથી વધુ ઊંડી જગ્યા છે. આ મહાસાગરમાં અનેક નાના મોટા સમુદ્રો જેવાકે જાપાનનો સમુદ્ર, દક્ષિણ ચીનનો સમુદ્ર, ફિલિપાઇન્સનો સમુદ્ર, કોરલ સમુદ્ર, તાસ્માન સમુદ્ર અને ઓખોટસ્ક સમુદ્ર આવેલા છે. પોર્ટુગીઝ અને સ્પેનિશ ભાષામાં તેનો અર્થ શાંત મહાસાગર થાય છે. આ મહાસાગર અમેરિકા ખંડને એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડથી છુટા પાડે છે. પ્રશાંત મહાસાગરને કાંઠે દુનિયાના ઘણા મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ એવા [[અમેરિકા]], [[ચીન|ચીન,]] [[જાપાન]], [[ઑસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયા]], કોરિયા, [[ચીલી]][[કેનેડા|, કેનેડા]], [[મલેશિયા]], [[ઈંડોનેશિયા|ઇન્ડોનેશિયા]], [[વિયેતનામ]], [[રશિયા]], [[થાઇલેન્ડ]] અને ન્યુઝીલૅન્ડ જેવા દેશો આવેલા છે. [[ઓકલેન્ડ]], બેકોંક, બુસાન , ગ્વાન્ગઝો, [[હોંગકોંગ]], [[લોસ એન્જેલસ]], સાન ફ્રાન્સિસ્કો, સિએટલ, [[વાનકુવર|વાનકુવર,]] મનિલા, [[મેલબોર્ન]], [[સીડની]], ઓસાકા, નાગોયા , ટોક્યો, શાંઘાઈ, [[સિંગાપુર]] અને વ્લાડિવોસ્ટોક જેવા મોટા બંદરો પ્રશાંત મહાસાગરને કિનારે આવેલા છે.
 
{{Five oceans}}