ચાટ મસાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
ચટપટી વાનગીઓને ઉત્તર ભારતમાં ચાટ કહે છે. આ વાનગીમાં રુચિકર એવા એક મસાલાનું મિશ્રણ વપરાય છે જેને ચાટ મસાલો કહે છે. આનો સ્વાદ હિંગાષ્ટક ચૂર્ણને મળતો આવે છે.
==કૃતિ==
આ મસાલો બ્નાવવાબનાવવા નીચેના દરેક અથવ અમુક પદાર્થો સ્વાદ અનુસાર ઉમેરી શકાય<br\>
આમચુર પાવડર, સંચળ, જીરું પાવડર, હિંગ, મરી
*આ પદાર્થિને તડકે સૂકવી દો
લીટી ૮:
*કાપડ કે ગળણીથી ગાળી લો.
*હવા ચૂસ્ત ડબ્બીમાં ભરી લો.
 
==નોંધ==
પોતાના સ્વાદની રુચિ અનુસાર આમાં આ ધાણા પાવડર,આમળાનો પાવડર, વરિયાળી પાવડર, સફેદ મરચું કે પોતાની કલ્પના અનુસાર અન્ય વસ્તુ ભેળવી શકાય છે