સુમિત્રા મહાજન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.1
નાનું સાફ-સફાઇ
 
લીટી ૧૭:
| children = બે પુત્રો
| alma_mater = ઇંદોર વિશ્વવિદ્યાલય
}}'''સુમિત્રા મહાજન''' (જન્મ ૧૨ એપ્રિલ ૧૯૪૩)<ref>https://india.gov.in/my-government/indian-parliament/sumitra-mahajan-tai</ref> એ એક [[ભારતીય]] રાજકારણી છે જે ૧૬મી લોકસભાના અધ્યક્ષ છે.<ref>http://timesofindia.indiatimes.com/India/Sumitra-Mahajan-elected-Lok-Sabha-Speaker/articleshow/36136781.cms</ref> તેઓ [[ભારતીય જનતા પાર્ટી]]<nowiki/>ના સદસ્ય છે. તેણી ૧૬મી લોકસભાના ત્રણ સભ્યોમાંના એક હતા જેઓ ૨૦૧૪માં આઠમી વખત લોકસભામાં ચુંટાઈ આવ્યા.<ref>{{Cite web |url=http://www.hindustantimes.com/elections2014/election-beat/more-new-than-old-in-lok-sabha-after-3-decades/article1-1221971.aspx |title=આર્કાઇવ ક .પિ |access-date=2018-02-27 |archive-date=2014-05-22 |archive-url=https://web.archive.org/web/20140522233040/http://www.hindustantimes.com/elections2014/election-beat/more-new-than-old-in-lok-sabha-after-3-decades/article1-1221971.aspx |url-status=dead }} {{Webarchive|url=https://web.archive.org/web/20140522233040/http://www.hindustantimes.com/elections2014/election-beat/more-new-than-old-in-lok-sabha-after-3-decades/article1-1221971.aspx |date=2014-05-22 }}</ref> તેઓ હાલના સૌથી લાંબા સમયગાળાથી ફરજ બજાવતા  મહિલા સભ્ય છે.<ref>http://daily.bhaskar.com/article/NAT-TOP-sumitra-mahajan-is-the-lady-who-scripted-history-got-her-name-recorded-in-guinne-4616589-PHO.html</ref> તેઓ ૧૯૮૯થી [[મધ્ય પ્રદેશ]]<nowiki/>ની [[ઈંદોર]] લોકસભા બેઠક પરથી સભ્ય તરીકે ચૂંટાતા હતા.
 
તેઓએ કેન્દ્રિય મંત્રીપદે પણ સેવા આપી. તેઓ ૨૦૦૨ થી ૨૦૦૪ વચ્ચે માનવ સંશાધન, સંચાર અને પ્રેટ્રોલિયમ મંત્રી હતા.<ref>{{Cite web |url=http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=220 |title=આર્કાઇવ ક .પિ |access-date=2018-02-27 |archive-date=2014-05-18 |archive-url=https://web.archive.org/web/20140518174109/http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=220 |url-status=dead }}</ref> તેઓ  મહિલા  સદસ્યોમાં સદસ્યતા અને વય અનુસાર  ૧૬મી  લોકસભામાં સૌથી જ્યેષ્ઠ છે. તેઓ [[મીરા કુમાર]] બાદ લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાનાર દ્વિતીય મહિલા સદસ્ય છે. સક્રિય લોકસભા સભ્ય તરીકે મહત્ત્વની સમિતિઓના અધ્યક્ષપદે રહ્યા, ચર્ચામાં અને પ્રશ્નો પૂછવામાં પણ આગળ રહ્યા.
 
== શરૂઆતનું જીવન અને અભ્યાસ ==
લીટી ૨૫:
 
== રાજકીય કારકિર્દી ==
૧૯૮૯માં તેમણે પ્રથમ વખત વરિષ્ઠ [[કોંગ્રેસ]] નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ ચંદ્ર શેઠી વિરુદ્ધ ચૂંટણી લડી અને જીતી ગયા. તેમણે ઇંદોર માટે ઘણી પરિયોજનાની શરૂઆત કરી જેમાં રેલવે, હવાઈ અને શહેરી વિકાશ મુખ્ય હતો. તેઓ સાદગી, પ્રમાણિકતા અને સાફ રાજકારણ માટે જાણીતા છે. તેમની કારકિર્દી સ્વચ્છ છે અને તેમણે ખાસ હિતો ધરાવતા જૂથોથી અંતર જાળવ્યું છે. તેઓ  તેમના  મતદાર  વિસ્તારમાં તાઈ તરીકે લોકપ્રિય છે.<ref>{{Cite web |url=http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=220 |title=આર્કાઇવ ક .પિ |access-date=2018-02-27 |archive-date=2014-05-18 |archive-url=https://web.archive.org/web/20140518174109/http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=220 |url-status=dead }}</ref>
 
=== પદો સંભાળ્યા ===
લીટી ૭૨:
૨૦૧૪: ૧૬મી લોકસભાના સદસ્ય
 
ફેબ્રુઆરી ૨૦૧૪માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં એક જ સંસદીય ક્ષેત્રથી  એક    રાજકીય  પક્ષ  માટે સૌથી વધુ વખત ચૂંટણી લડનાર મહિલા તરીકે સ્થાન મળ્યું.
 
== લોકસભા અધ્યક્ષ ==