જમનાલાલ બજાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.3
 
લીટી ૪૨:
તેમના સમર્પણને કારણે તેઓ ૧૯૩૮માં જયપુર રાજ્ય પ્રજા મંડળના વડા તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમણે [[સિકર]] અને [[જયપુર]]ના મહારાજાઓ વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો કરી હતી.
 
તેમની સામાજિક પહેલના માનમાં બજાજ ફાઉન્ડેશન દ્વારા 'જમનાલાલ બજાજ પુરસ્કાર'ની સ્થાપના કરવામાં આવી છે.<ref>{{cite web |url=http://innovationsofindia.com/index.htm |title=Archived copy |access-date=23 April 2009 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20090506004521/http://www.innovationsofindia.com/index.htm |archive-date=6 May 2009 }} {{Webarchive|url=https://web.archive.org/web/20090506004521/http://www.innovationsofindia.com/index.htm |date=6 મે 2009 }}</ref>
 
== સન્માન ==
'જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ' સહિત અનેક સંસ્થાઓનું નામકરણ તેમના નામ પરથી કરવામાં આવ્યું છે. મુંબઈના અંધેરીમાં આવેલા જે.બી. નગર નામના એક વિસ્તારનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગાંધીમૂલ્યો, સામુદાયિક સેવા અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ૧૯૭૮ માં જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા ''જમનાલાલ બજાજ પુરસ્કાર''ની સ્થાપના કરવામાં આવી હતી અને દર વર્ષે તેમની જન્મજયંતિ પર આ પુરસ્કાર આપવામાં આવે છે.<ref>{{cite web |title=Jamnalal Bajaj Award |url=http://www.jamnalalbajajfoundation.org/the_foundation/about_jbf |publisher=Jamnalal Bajaj Foundation |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120329004951/http://www.jamnalalbajajfoundation.org/the_foundation/about_jbf |archive-date=29 March 2012 }} {{Webarchive|url=https://web.archive.org/web/20120329004951/http://www.jamnalalbajajfoundation.org/the_foundation/about_jbf |date=29 માર્ચ 2012 }}</ref>
 
== સંદર્ભ ==