કસ્તુરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
foto hi-res
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
{{Stub}}
 
અંગ્રેજી નામ=ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ
શાસ્ત્રીય નામ=ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)
{{Taxobox
| name = કસ્તુરી
Line ૨૩ ⟶ ૨૦:
| range_map_caption =Approximate distribution shown in grey
}}
'''કસ્તુરી''' (અંગ્રેજી:''ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ'', શાસ્ત્રીય નામ=: ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)) એક પક્ષી છે.
 
== ક્દ અને દેખાવ ==
કદ [[કાબર]] જેવડું હોય છે. નર કસ્તુરીનો રંગ કાળો કથ્થાઇ અને માથા પર કાળી ટોપી તથા પેટાળ ધુમાડીયું રાખોડી રંગનું. માદાનો રંગ વધારે કથ્થાઇ હોય છે. બન્નેની ચાંચ નારંગી, પગ પીળાશ પડતા, આંખ કથ્થાઇ હોય છે.
 
== વિસ્તાર ==
ડુંગરાળ વન પ્રદેશમાં,ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડેતો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે.
 
== ખોરાક ==
જમીન ખોદી તેમાંથી [[અળશીયા]]અળસિયાં અને જીવાત, વનફળો, પેપડા, ટેટા વિગેરે ખાય છે.
 
== અવાજ ==
'''ચક-ચક''' અવાજ કરે છે. પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બિજાબીજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.
 
== બાહ્ય કડીઓ ==
* http://www.bbc.co.uk/nature/programmes/radio/dawn_chorus/video/blackbird_song.ram {{Webarchive|url=https://web.archive.org/web/20081217155250/http://www.bbc.co.uk/nature/programmes/radio/dawn_chorus/video/blackbird_song.ram |date=2008-12-17 }} | BBC Science & Nature - Blackbird song clip|
* http://ibc.hbw.com/ibc/phtml/especie.phtml?idEspecie=5942 | ''Handbook of the Birds of the World'' Internet Bird Collection - Blackbird videos|
 
{{Stub}}
 
[[શ્રેણી:પક્ષી]]